Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/જૂનાગઢ:મનપામાં 44 કર્મચારીઓને કરાયા છુટ્ટા કર્મચારીઓ હંગામી ધોરણે બજાવતા હતા ફરજ 44 માંથી 12 ઇજનેરોનો સમાવેશ 11 ફાયરમેનને પણ કરાયા છુટ્ટા 31 માર્ચે મુદ્દત થઇ પૂર્ણ શહેરના વિકાસના અનેક કામો ચડશે ટલ્લે

Breaking News/રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી પરત ફર્યા એરપોર્ટથી કોર્ટમાં બસમાં ગયા હતા રાહુલ કોર્ટમાંથી પણ બસ બેસીને એરપોર્ટ પહોંચ્યા

Breaking News/મહાઠગ કિરણ પટેલની ધરપકડનો મામલો ક્રાઇમબ્રાન્ચની ટિમ કસ્ટડી લેવા પહોંચી કાશ્મીર ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદના મુદ્દે ધરપકડની કાર્યવાહી જવાહર ચાવડાના ભાઈએ નોંધાવી છે ફરિયાદ કિરણ પટેલે મકાન પચાવી પાડયાની ફરિયાદ નોંધાઇ વિવાદિત કિરણ પટેલની કસ્ટડી મેળવવાની કાર્યવાહી કિરણ પટેલની કસ્ટડી મેળવી અમદાવાદ લાવશે

Breaking News/સુરત માનહાની કેસ મામલો રાહુલ કોર્ટથી એરપોર્ટ પર જવા રવાના રાહુલ કોર્ટમા થયા હતા હાજર પ્રિયંકા ગાંધી, અશોક ગહેલોત પણ રાહુલ સાથે હતા 13 એપ્રિલના રોજ ફરી હાથ ધરાશે સુનાવણી સજા અને દોષની અરજી પર થશે સુનાવણી

Breaking News/સુરત રાહુલ ગાંધી માનહાની કેસ 13 એપ્રિલના રોજ ફરી હાથ ધરાશે સુનાવણી સજા અને દોષની અરજી પર થશે સુનાવણી

જુનિયર ક્લાર્કની પરીક્ષા/જુનિયર ક્લાર્ક ની ભરતી પરીક્ષાને લઈ તૈયારી મુખ્ય સચિવ રાજ કુમારની અધ્યક્ષતામાં બેઠક વિડીયો કોન્ફ.થી તમામ જિલ્લા કલેક્ટર જોડાશે પંચાચત સેવા પસંદગી મંડળના અધિકારી જોડાશે પરીક્ષાની તૈયારીઓ સહિતની વ્યવસ્થાની ચર્ચા

કોંગ્રેસના કાર્યકરો/મહારાષ્ટ્ર કોંગ્રેસના બાલા સાહેબ થોરાટ સુરત પહોંચ્યા રાહુલ ગાંધીના આગમન પહેલા નેતા પહોંચ્યા સુરત મોટી સંખ્યામાં કાર્યકર્તા પણ કોર્ટ પરિસર બહાર

કલેક્ટરે સંભાળ્યો ચાર્જ/જૂનાગઢઃ નવનિયુક્ત કલેકટરએ ચાર્જ સાંભળ્યો કલેકટર અનિલકુમાર રાણાવસિયા થયા હાજર ચાર્જ સંભાળતા પહેલા ગિરનાર અંબાજી દર્શન કર્યા અંબાજીનાં મહંત દ્વારા પૂજા અર્ચના કરાવી માતાજીની ચૂંદડી ઓઢાડી આશીર્વાદ અર્પણ કર્યા

હંગામો/બનાસકાંઠાઃ ડીસામાં ખેડૂતોનો હંગામો તમાકુમાં ભાવ ન મળતા ખેડૂતોનો હંગામો ખેડૂતોએ માર્કેટયાર્ડ કચેરીનો ઘેરાવો કર્યો હરાજી અટકાવી સરકાર સામે રોષ ઠાલવ્યો હરાજી 1000ના ભાવ સાથે શરૂ કરવાની માંગ

કોંગ્રેસી કાર્યકર્તાઓ/સુરત ડિસ્ટ્રીક કોર્ટ સામે કોંગ્રેસ કાર્યકર્તાનો વિરોધ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કાર્યકર્તાઓ પહોંચ્યા સુરત રાહુલ ગાંધીના સમર્થનમાં બેનરો અને નારા રાહુલ ગાંધીના સમર્થનમાં નારાઓ પણ લગાવ્યા મુંબઈ કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓ પણ જોડાઈ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy