Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

અમદાવાદ એરપોર્ટ/અમદાવાદ:માવઠાએ એરપોર્ટની પોલ ખોલી આંતરરાષ્ટ્રીય ટર્મિનલની છતમાં પાણી ટપકયું એરપોર્ટની છતમાંથી પાણી ટપકતાં પોલ ખુલી તાત્કાલિક છત રિપેર કરવાને બદલે બકેટ મુકાઇ એરપોર્ટમાં સપ્તાહમાં પાણી ટપકવાની બીજી ઘટના છતાં એરપોર્ટ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાઇ

લાંચ/અમદાવાદ:10 લાખની લાંચ લેનાર PI હાજર થયા CBI કોર્ટમાં નાટકીય રીતે PI થયા હાજર PI સંદિપકુમારને ત્રણ દિવસના રિમાન્ડ સોંપાયા CBIની કસ્ટડીમાંથી જ ભાગી ગયા હતા પીઆઇ દિલ્હીની CBI ટીમે જ સંદિપ કુમાર સામે ગુનો નોંધ્યો હતો

મહાઠગ કિરણ પટેલ/કાશ્મીર પોલીસ મહાઠગની પત્નીની કરશે ધરપકડ કિરણ પટેલની પત્નીની થઇ શકે છે ધરપકડ કિરણની સાથે પત્ની પણ કાશ્મીર ગયાની આશંકા વર્ષ 2022માં પતિ-પત્ની કાશ્મીર ગયાની આશંકા

પીએમ મોદી/વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલની મુલાકાતે કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં હાજરી આપશે ભોપાલના કુશાભાઉ ઠાકરે હોલમાં કાર્યક્રમ યોજાશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આપશે લીલી ઝંડી કમલાપતિ રેલ્વે સ્ટેશન ખાતેથી લીલી ઝંડી આપશે

કોરોનાના કેસોમાં વધારો/રાજ્યમાં કોરોના કેસોમાં વધારો રાજ્યમાં કોરોનાથી વધુ એક વ્યક્તિનું મોત રાજ્યમાં કુલ 2310 એક્ટિવ કેસ છેલ્લા 24 કલાકમાં 338 નવા કેસો સામે આવ્યા રાજ્યમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદ શહેરમાં સૌથી વધારે 92 કેસો

વડોદરા પથ્થરમારો/વડોદરા:શોભાયાત્રા પર પથ્થર મારાનો મામલો ફતેહપુરા સહિતના ગત રાત્રે પણ કોમ્બિંગ રાત્રી દરમ્યાન ફરી એકવાર પોલીસનું કોમ્બિંગ ક્રાઇમ બ્રાન્ચ કોમ્બિંગમાં જોડાઈ આરોપીઓની ધરપકડ માટે કોમ્બિંગ 22 આરોપીની ધરપકડ બાકી

Breaking News/વડોદરા: શોભાયાત્રા પર પથ્થરમારાનો મામલો વડોદરા પોલીસની તપાસમાં થયો મોટો ખુલાસો આયોજન બદ્ધ કૃત્ય હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું કુંભારવાડામાં શોભાયાત્રા પર કરાયો આયોજનબદ્ધ હુમલો બદલો લેવાની ભાવના સાથે આયોજનપૂર્વક પથ્થરમારો કરાયો ફતેપુરાના પાંજરીગર મહોલ્લાની ઘટનાનો બદલો હુમલો કરાયો વડોદરા પોલીસના સૂત્રોના હવાલેથી મળી સમગ્ર માહિતી પોલીસે પકડાયેલ આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા તમામ આરોપીઓના 7 દિવસના માંગ્યા રિમાન્ડ પોલીસ એક તરફી કાર્યવાહી કરી રહી હોવાનો આક્ષેપો

Breaking News/રાજ્યના 109 IASની સામૂહિક બદલીઓ ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં ટોપ ટુ બોટમ ફેરફાર લાંબા સમયથી IAS બદલીની ચાલતી હતી ચર્ચા મહત્વના વિભાગના અધિકારીઓ બદલાયા

Breaking News/વલસાડ: ઉમરગામના સોળસુંબાની કરૂણ ઘટના ખાળ કુવો ખાલી કરતા 3 લોકો ખાળ કૂવામાં પડ્યા ખાળ કૂવામાં ડુબી જતા 2 લોકોના મોત સમગ્ર ઘટનામાં 1 વ્યક્તિનો આબાદ બચાવ એક બીજાને બચાવવા પડ્યા હતા ખાળ કૂવામાં ચાલીનો ખાળ કુવો ઉભરાતા કરાતી હતી સફાઈ ચાલી માલિક અને ભાડુઆત ખાળ કુવો ખાલી કરી રહ્યા હતા સમગ્ર ઘટનામાં ચાલી માલિક અને એક ભાડુઆતનું મોત

Breaking News/ભરૂચમાં AAP અને BJP આમને સામને AAP MLA ચૈતર વસાવાના આક્ષેપો સાંસદ મનસુખ વસાવા સામે ગંભીર આક્ષેપો MPના મળતીયાને કોન્ટ્રાક્ટની લ્હાણીના આક્ષેપ સમગ્ર પ્રકરણમાં MPએ લખ્યો હતો પત્ર પત્ર વાયરલ થતા રાજકીય ભૂકંપ ચૈતર વસાવાએ કર્યો હતો ભ્રષ્ટાચારનો આક્ષેપ આક્ષેપ અને પ્રતિ આક્ષેપથી રાજનીતિ ગરમ ચૈતર વસાવાએ ઓપન ડિબેટની કરી ચેલેન્જ મનસુખ વસાવાએ ઓપન ચેલેન્જ સ્વીકારી આવતીકાલે રાજપીપળામાં ઓપન ડિબેટ ગાંધીચોક ખાતે સવારે 10 વાગે ડિબેટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy