Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/સુરત:માંગરોળના ભડકુવા ગામે ડ્રોન દેખાયું વહેલી સવારે આકાશમાં ડ્રોન દેખાતા કૂતુહલ વહેલી સવારે ગામમાં ડ્રોનનાં આંટાફેરા અલગ-અલગ વિસ્તારમાં ડ્રોનનાં આંટાફેરા સુરત:માંગરોળના ભડકુવા ગામે ડ્રોન દેખાયું

Breaking News/આજથી રિવરફ્રન્ટ પર શરૂ થશે નવું નજરાણું રિવરફ્રન્ટ પે શરૂ થશે કાયાકિંગ બોટની માજા કેળા આકારની બોટમાં કરી શકાશે કાયાકિંગ સિંગલ અથવા ડબલ વ્યક્તિ કરી શકશે સવારી કાયાકિંગ રાઈડની ટિકિટ 300 રૂપિયા નક્કી કરાઈ સરદાર બ્રીજથી આંબેડકર બ્રિજ સુધીની રહેશે રાઈડ કાયાકિંગ રાઇડનો સમય સવારના 6 થી સાંજના 6 નો કાયાકિંગ રાઈડની ટિકિટ માત્ર ઓનલાઇન જ મળશે

Breaking News/સ્ટેડિયમ તરફના રસ્તા આજે બપોરથી રહેશે બંધ IPL મેચને લઇ આજે અનેક રસ્તા બપોરથી બંધ જનપથથી મોટેરાનો રસ્તો વાહનો માટે કરાશે બંધ સાબરમતી તરફ જવા માટે કરાઇ વૈકલ્પીક વ્યવસ્થા સ્ટેડિયમ તરફના રસ્તા આજે બપોરથી રહેશે બંધ

Breaking News/હાઇકોર્ટમાં આજે આવશે ચુકાદો મરઘી જાનવર છે કે નહિ? ગુજરાત હાઈકોર્ટમાં આજે આવશે ચુકાદો આ મુદ્દે પ્રથમ સુનાવણી બુધવારે થઇ હતી ચિકનને કઈ શ્રેણીમાં રાખવામાં આવે તેને લઇ વિવાદ જાનવર કે પક્ષી તેને લઇ થયો છે વિવાદ હાઇકોર્ટમાં થઇ છે જાહેર હીતની અરજી

Breaking News/રાજકોટ: જેતપુરમાં ગુમ બાળકીની લાશ મળી પ્લાસ્ટિકની કોથળામાં પેક કરેલી લાશ મળી જેતપુરના સામાંકાંઠા વિસ્તારની ઘટના અઢી વર્ષની બાળકી ગત સાંજે ગૂમ થઈ હતી પરપ્રાંતીય મજૂર પરિવારની બાળકી થઇ હતી ગુમ મૃતદેહને રાજકોટ પીએમ માટે ખસેડાયો 6 થી 7 પરપ્રાંતીય મજૂરોની પૂછપરછ શરૂ

Breaking News/સુરત:વેસુમાં લિફ્ટમાં ફસાઈ મજૂરનું મોત નવનિર્મિત બિલ્ડિંગના સાઈડ પર કામ કરતો હતો લિફ્ટમાં ગળુ દબાઈ જતા મજૂરને ગંભીર ઈજાઓ હોસ્પિટલમાં ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યો મૂર્તદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી

Breaking News/વડોદરા: વધુ એક શોભાયાત્રા પર પથ્થરમારો ફરી એકવાર શાંતિ ડહોળવાનો કારાયો પ્રયાસ રામજીની શોભાયાત્રામાં ફરી એકવાર ઘર્ષણ વડોદરાના ફતેહપૂરા વિસ્તારમાં પરિસ્થિતિ તંગ ફતેહપુરા કુંભારવાડામાંથી નીકળી હતી શોભાયાત્રા અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનો કર્યો પ્રયાસ અજાણ્યા ટોળાએ કર્યો શોભાયાત્રા પર પથ્થર મારો કેટલાક અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી પોલીસે ટોળાને વિખેરવા કર્યું ફાયરિંગ તોફાની તત્વોને પોલીસે લાઠીચાર્જ કરી ભગાડયા

Breaking News/ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર એક્શનમાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળી બેઠક 10 -11 એપ્રિલે સરકારી-ખાનગી હોસ્પિટલમાં મોકડ્રીલ હાલ રાજ્યમા પ્રતિ મિલિયન 268 ટેસ્ટિંગ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર એક્શનમાં

Breaking News/સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ પલટો બપોર બાદ પંથકમાં કમોસમી વરસાદ શરુ મેરીયાણા, ભમર સહિતના વિસ્તારોમાં વરસાદ કમોસમી વરસાદે ફરી ખેડૂતોની ચિંતામાં કર્યો વધારો

Breaking News/રાજકોટ: જાવરીમલ બિશ્નોઈ લાંચ અને આપઘાત મામલો બિશ્નોઈની ડાયરીમાં સિક્રેટ કોડવર્ડ અને મોબાઈલ નંબર મળ્યા બિશ્નોઈની કોલ ડિટેઇલમાં પણ અનેક નામો ખુલે તેવી શક્યતાઓ મોટા માથાઓના નામ અને નાણાંકીય વ્યવહારો ખુલવાની શકયતા બિશ્નોઈના બે વહીવટદારો પણ હોવાનું તપાસમાં સામે આવ્યું બે અલગ અલગ નંબર પરથી બિશ્નોઈ કરતો હતો વાતચીત આ નંબર પરથી કોની કોની સાથે વાત કરતો હતો તેની તપાસ શરૂ કોલ ડિટેઇલમાં અનેક અધિકારીઓના પણ નામ ખુલે તેવી શકયતા સૌથી વધુ કોની કોની સાથે વાત કરી તે અંગે તપાસ શરૂ અનેક વેપારીઓ અને એક્સપોર્ટરોના નંબરો પણ CBIને હાથ લાગ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy