Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

જમ્મુમા બ્લાસ્ટ/જમ્મુ-કાશ્મીરના બ્લાસ્ટ હિરાનગરમાં ગ્રેનેડથી બ્લાસ્ટ એક પોલીસકર્મીને ઈજા ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં એલર્ટ

અમૃતપાલસિંહ/અમૃતપાલ સિંહની સરેન્ડર માટે ત્રણ શરતો વિડીયો જાહેર કરીને ત્રણ શરતો મુકાઇ અમૃતપાલની પોલીસને ખુલ્લી ચેંલેન્જ પોતાની સાથે મારપીટ ન કરવાની મુકી શરત પંજાબની જેલમાં રાખવો સહિતની મુકી શરતો

રામનવમી/રાજયભરમાં આજે રામનવમીની ઉજવણી વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ રાજ્યના અનેક મંદિરો ધામધૂમ પૂર્વક ઉજવણી ભવ્ય શોભાયાત્રાનું પણ મોટાપાયે આયોજન

કોરોનાના કેસોમાં વધારો/કચ્છમાં 9 કેસ સામે આવ્યા બનાસકાંઠામાં વધુ 8 કેસ નોંધાયા આણંદમાં 7 કેસ નોંધાયા ગાંધીનગરમાં નવા 12 કેસ સામે આવ્યા સાબરકાંઠામાં વધુ 5 કેસ સામે આવ્યા વલસાડમાં 5 કેસ નોંધાયા જામનગરમાં 6 કેસ, પોરબંદરમાં 4 કેસ નોંધાયા સુરેન્દ્રનગરમાં 4 કેસ, ભરૂચમાં 3 કેસ નોંધાયા છોટાઉદેપુરમાં 3 કેસ, પાટણમાં 3 કેસ નોંધાયા નવસારીમાં 2 કેસ, દાહોદમાં 1 કેસ નોંધાયો દેવભૂમિ દ્વારકા, મહીસાગર અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયો

Breaking News/રાજકોટ: જાવરીમલ બિશ્નોઈ આપઘાત કેસ આપઘાતને લઇને પોલીસ તપાસ તેજ પોલીસે CBIના અધિકારીઓની પુછપરછ હાથ ધરી આપઘાત સમયે હાજર અધિકારીઓના નિવેદન લેવાયા ઘટના ક્યાં સંજોગોમાં ઘટી તે અંગે પુછપરછ શરુ કરાઇ

Breaking News/ગુજરાત હાઇકોર્ટમાં વધુ બે નવા જજોની નિમણુંક વધુ બે જજોની કરાઈ નિમણુંક દેવન મહેન્દ્રભાઈ દેસાઈની નિમણુંક મોક્ષા કિરણ ઠક્કરની નિમણુંક

Breaking News/કુખ્યાત અતીક અહેમદનો કાફલાનો ગુજરાતમાં પ્રવેશ આરોપી અતીકને લઈ યુપી પોલીસ ગુજરાતમાં પ્રવેશી અરવલ્લી જિલ્લામાંથી પસાર થયો યુપી પોલીસનો કાફલો શામળાજીની રતનપુર બોર્ડર પાસ કરી ગુજરાતમાં પ્રવેશ ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસનો કાફલો નીકળ્યો સાબરકાંઠા, ગાંધીનગર થઈ સાબરમતી જેલ પહોંચશે કાફલો

જળસંચય/જળ સંચયના કામો ન થતા હોવાનો થયો હતો આક્ષેપ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ કરી ગૃહમાં રજૂઆત જળસંચયના કામો કરાવવા કોર્ટમાં જવાની આપી ચીમકી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આપ્યું આશ્વાસન જળ સંચય પ્રશ્નનો ઝડપથી ઉકેલવા સરકાર તૈયાર જૂના સ્ટ્ર્કચરોને કરાશે રિનોવેટ : બાવળિયા સરકાર દ્વારા ખાસ ઝુંબેશ શરુ કરાશે: કુંવરજી બાવળિયા કોઈપણ જગ્યાએ ગેરરીતી હોય તો મને સીધી રજુઆત કરો હુ પોતે સ્થળ પર જઈ તપાસ કરીશ: કુંવરજી બાવળિયા

સુનીલ ઓઝા/સુનિલ ઓઝાને સહ પ્રભારી બનાવાયા બિહાર ભાજપના સહ પ્રભારી બનાવાયા ગુજરાતના માજી ધારાસભ્ય છે સુનિલ ઓઝા યુપી બીજેપીના સહ પ્રભારી હતા સુનિલ ઓઝા 2014થી PMની વારાણસી સીટના ઇન્ચાર્જ છે ઓઝા બિહાર ભાજપના સંગઠનમાં બે ગુજરાતીનો દબદબો બિહાર ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા બિહાર ભાજપ સંગઠન સહ પ્રભારી તરીકે સુનીલ ઓઝા

હાટકેશ્વર બ્રિજ/હાટકેશ્વર બ્રિજ મામલે કમિશનર તપાસ તેજ કમિ. એમ થેનારસનએ કમીટીની કરી રચના વિપક્ષે સામાન્ય સભામાં ફરી ઉઠાવ્યો હતો મુદ્દો બ્રિજ નિષ્ણાંત, રૂરકી અધિકારીની ટિમ સ્ટ્રેનથ એક્સપર્ટની ટિમ રચના કરાઇ થોડા દિવસ અગાઉ જ કમિશનરે આપ્યું હતું નિવેદન બ્રિજ મામલે કોઇપણને છોડવામાં નહીં આવે અધિકારી કે કોન્ટ્રકટર દોષિત હશે તો થશે કાર્યવાહી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy