Breaking News/રાજકોટ:12 સમાન્ય પ્રવાહનું પેપર લીક મામલો પેપર લીકના તાર રાજકોટમાં હોવાની વાત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં તપાસ રાજકોટમાંથી પેપર લીક થયું કે કેમ તેને લઈને તપાસ
Breaking News/આધાર, પાન લિંક કરવાની મુદતમાં વધારો આધાર કાર્ડ લિંક હવે 30 જૂન સુધી કરી શકાશે મુદતમાં 3 માસનો કરાયો વધારો 31 માર્ચના રોજ પૂર્ણ થતી હતી મુદત લોકોની રજૂઆતના પગલે કેન્દ્ર સરકારનો નિર્ણય
Breaking News/ભાવનગર:નગરસેવક ભાન ભુલ્યા નગરસેવક કામ કરવાને બદલે ભુલ્યા ભાન પાણીની પાઇપ લાઇન તુટતા લોકો પરેશાન કવરેજ કરવા ગયેલા મિડીયા સામે કર્યો બફાટ મીડિયામાં આપવું હોય તો મીડિયા પાસે કામ કરાવો મીડિયાથી કાંઇ થાય નહી તેવો નગરસેવકનો બફાટ રોડના કામ દરમ્યાન પાણીની લાઇન તુટી હતી લોકોએ કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈ કર્યો વિરોધ બે ત્રણ દિવસથી લોકો પાણી વગર મારે છે વલખા નગરસેવક બાબુમેરને જાણ કરતા મીડિયાને લઈ બફાટ નગરસેવકે સ્થાનિકોને આપી ધમકી
Breaking News/અમદાવાદ: સટ્ટા બેટિંગના કૌભાંડનો મામલો પીસીબી દ્વારા સટ્ટા બેટિંગના કૌભાંડનો મામલો આરોપીઓના રિમાન્ડમાં વધુ ખુલાસાઓની શક્યતાઓ ચાર આરોપીઓના વધુ 7દિવસના રિમાન્ડ મંજૂર 5000 કરોડનું ઇન્ટરનેશનલ હવાલા કૌભાંડ પોલીસ કમિશ્નર દ્વારા SIT ની રચના કરવામાં આવેલ
આત્મહત્યા/વડોદરાઃ હોટલમાં જ્વેલર્સ માલિકનો આપઘાત રોયલ કિંગ હોટલમાં જ્વેલર્સ માલિકે કર્યો આપઘાત સમાસાવલી રોડ પર આવી છે રોયલ કિંગ હોટલ અંબિકા જ્વેલર્સના માલિકે કર્યો આપઘાત અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી
મોત/સુરતઃ ઢળી પડતા 28 વર્ષીય યુવાનનું મોત રસ્તા પર એકાએક પડતા માથાના ભાગે ઇજા પાંડેસરા આશાપુરા સોસા.માં બની ઘટના હાર્ટએટેક આવ્યા હોવાની સંભાવના મૃતક યુવક મધ્યપ્રદેશનો વતની કેટરર્સનું કામ કરતો હતો મૃતક
આત્મહત્યા/અમદાવાદઃ પરીણિત મહિલાએ કર્યો આપઘાત પતિના કંકાસને લઇને મહિલાએ કર્યો આપઘાત પાંચમા માળે થી મોતની છલાંગ લગાવી ન્યુ મણિનગરના શ્રીનંદ-5માં રહેતી હતી મહિલા રામોલ પોલિસ સ્ટેશન વિસ્તારની ઘટના
મહાઠગ કિરણ પટેલ/મહાઠગ કિરણની પત્ની માલિનીની ધરપકડ નડિયાદથી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ પૂર્વ પ્રધાનના ભાઇનો બંગલો પચાવ્યો હતો 35 લાખની ઠગાઇનો પણ નોંધાયો છે ગુનો જવાહર ચાવડાના ભાઇએ નોંધાવી હતી ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી ફરિયાદ
રાહુલ ગાંધી/રાહુલ ગાંધી મુદ્દે ગરમાયું રાજકારણ સ્મૃતિ ઈરાનીએ રાહુલ પર કર્યાં આકરા પ્રહાર રાહુલે દેશ અને રાષ્ટ્રપતિનું અપમાન કર્યું PMની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો
રખડતા ઢોર/રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે HCમાં સુનાવણી AMCઅને સરકાર એક્શન ટેકન રિપોર્ટ કોર્ટ રજૂ કરશે HCમાં તંત્રની નિષ્ક્રિયતા બાબતે કરાઈ ફરિયાદ ગુજરાત HC જારી કરી શકે છે મહત્વના નિર્દેશ ઢોરનો આંતક યથાવત્ હોવાની HCએ લીધી નોંધ મનપાને કાર્યવાહી કરવા HCએ કર્યો આદેશ અમદાવાદ મ્યુ. કોર્પો. HCને આપી હતી ખાતરી