Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

વાલીઓનો હોબાળો/અમદાવાદ:સ્વામિનારાયણ શાળાના વાલીઓનો વિરોધ સ્વામીનારાયણ સ્કુલના વાલીઓની રેલી નિર્ણયનગરથી લઇને ડીઇઓ કચેરી સુધી રેલી 150થી વધુ વાલીઓ રેલીમા જોડાશે RTEના એડમિશનને લઇને વાલીઓમાં રોષ

છેતરપિંડી/બીમારી દૂર કરવાના નામે કરોડોની ઠગાઈ જામનગરમાં ખેડૂત પાસેથી 1.28 કરોડની છેતરપિંડી જામજોધપુરના ગીંગણી ગામના ખેડૂત બન્યા ભોગ બીમારી દૂર કરવા, કમાણીની લાલચે કરોડોની ઠગાઈ 3 ભૂવા સહિત કેટલાક વ્યક્તિઓ રોકડ લઈ પલાયન

મારામારી/વડોદરા:સંગમ ચાર રસ્તા પાસે મારામારી જૂની અદાવતને લઈને મારામારી 4 શખ્સોએ વેપારી અને ગ્રાહકને માર માર્યો દુકાનના કાચ તોડી નાખી કરી મારામારી સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ

Not Set/સુરત:મનપાની આજે મળશે સભા સભામાં ઉંબેરની કચરા સાઇટનો મુદ્દો ગાજશે ખોજદ સાઇટ હટાવવાની વાતો હજુ કાગળ પર ઉંબેરમાં ડિસ્પોઝલ સાઇટ બનાવવા ચર્ચા થશે જમીન મેળવવા અને ચેપ્ટર પ્રોવાઇઝોની ચર્ચા ખોજદ સાઇટ હટાવવાની વાતો હજુ કાગળ પર

માવઠાની આગાહી/29 અને 30 માર્ચે માવઠાની આગાહી 29 માર્ચે દ્વારકા, જામનગર, કચ્છમાં આગાહી 30 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠામાં આગાહી 30 માર્ચે પોરબંદર, અમરેલી, જૂનાગઢમાં આગાહી 2 દિવસ તાપમાનમાં થશે વધારો 3થી 4 ડિગ્રી જેટલું વધી શકે છે તાપમાન

ઊંઝા માર્કેટયાર્ડ બંધ/આજથી 2 એપ્રિલ સુધી ઊંઝા APMC બંધ માર્ચ એન્ડિંગને કારણે APMCમાં હરાજી બંધ વેપારીઓ દ્વારા હિસાબ કરવા માટે હરાજી બંધ આજથી 2 એપ્રિલ સુધી ઊંઝા APMC બંધ માર્ચ એન્ડિંગને કારણે APMCમાં હરાજી બંધ

વંદે ભારત ટ્રેન/બનાસકાંઠા: ટ્રેનને ટ્રાયલ માટે ચલાવાઈ વંદે ભારત ટ્રેનને ટ્રાયલ માટે ચલાવાઈ અજમેરથી પાલનપુર દોડાવાઇ વંદે ભારત ટ્રેન આખી ટ્રેન ખાલી દોડાવાઈ આગામી સમયમાં પાલનપુરને મળશે વંદે ભારત વંદે ભારત ટ્રેનને ટ્રાયલ માટે ચલાવાઈ

અટલબ્રિજ છ કલાક માટે બંધ/આજે અટલ બ્રિજ 6 કલાક બંધ રહેશે બપોરે 3થી રાત્રે 9 સુધી અટલ બ્રિજ બંધ રહેશે G-20ના આયોજનના ભાગરૂપે બ્રિજ બંધ રખાશે સમિટના અતિથિ અટલ બ્રિજની મુલાકાત લેશે આજે અટલ બ્રિજ 6 કલાક બંધ રહેશે

લાંચની ગોઠવણનો રેલો/રાજકોટ:બીશ્નોઈ લાંચ અને આપઘાત કેસ CBIને મળી લાંચ વહીવટ અને હિસાબની ડાયરી ડાયરીમાં લાંચની રકમનો છે તમામ હિસાબ કોને-કોને લાંચની રકમ પહોંચાડાતી તેનો ઉલ્લેખ પૈસાના ખેલમાં ઉપરથી નીચે સુધી લાંચની ગોઠવણ અનેક અધિકારીઓ સુધી રેલો પહોંચે તેવી શકયતા

માફિયા અતીક/માફિયા અતીકનો કાફલો રોકવામાં આવ્યો શિવપુરીથી પહેલા કાફલો રોકવામાં આવ્યો ઝાંસીથી બુંદેલખંડ એક્સપ્રેસ જશે કાફલો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લઇ જવાઇ રહ્યો છે 1 IPS,3 DCP, 40 કોન્સ્ટેબલ હાજર સાબરમતી જેલથી પ્રયાગરાજ લઇ જવાઇ રહ્યો છે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy