લાંચની ગોઠવણનો રેલો/
રાજકોટ:બીશ્નોઈ લાંચ અને આપઘાત કેસ CBIને મળી લાંચ વહીવટ અને હિસાબની ડાયરી ડાયરીમાં લાંચની રકમનો છે તમામ હિસાબ કોને-કોને લાંચની રકમ પહોંચાડાતી તેનો ઉલ્લેખ પૈસાના ખેલમાં ઉપરથી નીચે સુધી લાંચની ગોઠવણ અનેક અધિકારીઓ સુધી રેલો પહોંચે તેવી શકયતા
