Mumbai/
મહારાષ્ટ્રના પૂણે ફેશન સ્ટ્રીટમા આગ, ફેશન સ્ટ્રીટમાં આગમાં 448 દુકાનો ખાક, ફાયરબ્રિગેડની 16 ગાડીઓ ઘટનાસ્થળે, ભારે જહેમત બાદ આગ મેળવાયો કાબુ, આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
