Breaking News/રાજકોટ: જાવરીમલ બિશ્નોઈ આપઘાત કેસ જાવરીમલ બિશ્નોઈના ભાઇએ આપ્યું નિવેદન સુપ્રીમના જજની અધ્યક્ષતામાં કમિટી બનાવો આપઘાત છે કે મર્ડર છે તેની સાચી માહિતી મળે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃત દેહ નહીં સ્વીકારાય
Breaking News/રાજકોટમાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા વધી કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 124થી વધુ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરાઈ તૈયારીઓ 100 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર રખાઈ રાજકોટ શહેર એક સમયે કોરોના મુક્ત હતુ
Breaking News/સુરતમાં ક્રમશઃ વધી રહી છે એર કનેક્ટિવિટી સુરત અને ભુજ સાથે એર કનેક્ટિવિટી અપાઈ 15 એપ્રિલ પછી સુરત ભુજ વચ્ચે શરૂ થશે ફ્લાઈટ એરપોર્ટનું કામ પૂર્ણ થતા ફરી કનેક્ટિવિટી શરૂ
Breaking News/દમણમાં આરોગ્ય વિભાગનો સપાટો 10 મેડિકલ સ્ટોરના લાઇસન્સ સસ્પેન્ડ ડોકટરની પ્રિસ્ક્રીપશન વિના દવાઓ અપાતી હતી સ્ટીયરોડ અને પેઇનકિલર દવાઓ અપાતી હતી આરોગ્ય વિભાગ દ્વારા ડમી ગ્રાહક બનીને કરી તપાસ લાઇસન્સ સસ્પેન્ડ કરાતા મેડિકલ સંચાલકોમાં ફફડાટ
Breaking News/રાજ્યમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ સુરતમાં રમાશે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ 28 માર્ચથી 8 એપ્રિલ સુધી યોજાશે ટુર્નામેન્ટ 114 મહિલાઓ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લેશે ભાગ
Breaking News/રાજસ્થાનમાં ફરી ભૂકંપથી ધરા ધ્રુજી બિકાનેરમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.2 નોંધાઈ તીવ્રતા ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ
Breaking News/PM મોદી આજે કરશે મન કી બાત મન કી બાતનો આજે 99મો એપિસોડ સવારે 11 વાગ્યે PM મોદી કરશે મન કી બાત
Breaking News/રાજકોટ: ઉપલેટામાં રખડતા શ્વાનનો આતંક રખડતા શ્વાને 20થી વધુ લોકોને બચકા ભર્યા હડકાયા શ્વાને બચકા ભરતા લોકોમાં ભય ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા રાજકોટ: ઉપલેટામાં રખડતા શ્વાનનો આતંક
Breaking News/વડોદરા:PIની ઓળખ આપનાર દારૂડીયો ઝડપાયો નશાની હાલતમાં પુરપાટ કાર ચલાવતા ઝડપાયો પોતાને રીટાયર્ડ PI ગણાવતો હતો નશેબાજ નશેબાજ કારચાલકે ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો નશેબાજ કારચાલકને ઉશ્કેરાયેલા ટોળાએ રોકયો હતો સ્થાનિક લોકો પર ડંડા વળે હુમલો કરવાનો પ્રયાસ
Breaking News/રાજ્યમાં કોરોના કેસોમાં ભયજનક ઉછાળો રાજ્યમાં કોરોનાનો આંકડો 400ને પાર છેલ્લા 24 કલાકમાં નવા 402 કેસો નોંધાયા અમદાવાદમાં સૌથી વધુ નવા 220 કેસો રાજકોટમાં નવા 40 કેસો નોંધાયા સુરતમાં કોરોનાના નવા 32 કેસો નોંધાયા મોરબીમાં નવા 18 કેસો સામે આવ્યા અમરેલીમાં 15 નવા કેસો નોંધાયા મહેસાણામાં કોરોનાના 12 કેસો સામે આવ્યા