કોરોના/ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90 કેસો અમદાવાદમાં સૌથી વધુ 49 કેસ નોંધાયા સમગ્ર રાજ્યમાં કોરોનના 336 એક્ટિવ કેસ મહેસાણામાં 10 કેસ નોંધાયા રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ સામે આવ્યા સુરત કોર્પોરેશનમાં 6 કેસ નોંધાયા સાબરકાંઠા અને વડોદરા કોર્પોરેશનમાં 5-5 કેસ પોરબંદર અને રાજકોટમાં 2-2 કેસ નોંધાયા અમરેલી, ભરૂચ અને વલસાડમાં 1-1 નોંધાયા
Surat/ધોરણ 12ની વિદ્યાર્થીનીનો આપઘાત સુરતના સચિન વિસ્તારની ઘટના 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ખાધો ગળેફાંસો રોશની રાઠોડ નામની વિદ્યાર્થિનીએ મોતને વ્હાલું કર્યું મૃતક આવતી 17 તારીખે આપવાની હતી પરીક્ષા ઇકોનોમિકસની એક્ઝામ આપવાની હતી રોશની યુવક સાથે વાત નહીં કરવા દેતા ભર્યું પગલું વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો આપઘાતને પગલે વિદ્યાર્થીનીનો પરિવાર શોકમાં ગરકાવ
High Court/ગુજરાત હાઇકોર્ટમાં 5 જજની નિમણુંક 5 માંથી 3 ગુજરાતી જજની નિમણુંક હસમુખ સુથાર, દિવ્યેશ જોશી, જીતેન્દ્ર દોશીની નિમણુંક
Corona Cases/રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો રાજ્યમાં કોરોના કેસનો આંક 100ની નજીક રાજ્યમાં કોરોનાના 90 કેસ નોંધાયા 24 કલાકમાં 22 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં કુલ 336 કોરોનાના એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં કોરોનાના 49 કેસ મહેસાણામાં કોરોનાના 10 કેસ રાજકોટ શહેરમાં કોરોનાના 8 કેસ નોંધાયા સુરત શહેરમાં કોરોનાના 6 કેસ સાબરકાંઠામાં કોરોનાના 5 કેસ વડોદરા શહેરમાં કોરોનાના 5 કેસ પોરબંદર, રાજકોટ ગ્રામ્યમાં 2-2 કેસ અમરેલી, ભરૂચ, વલસાડમાં 1-1 કેસ
Rajkot/નેપાળી યુવાને કર્યો આપઘાત એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદી કર્યો આપઘાત રેસ કોર્સ રીંગ રોડના વિઠ્ઠલ એપા.ની ઘટના હાલમાં જ આઇક્રીમની દુકાનને કામ પર લાગ્યો મૃતકની પત્ની દિલ્હીમાં કામ કરતી હોવાનો ખુલાસો
Rajkot/પશુપાલકો માટે સારા સમાચાર રાજકોટ જિ.સહકારી દૂધ ઉત્પાદક સંઘનો નિર્ણય દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે કર્યો વધારો પ્રતિ કિલો ફેટે રૂ. 20નો વધારો કરાયો પ્રતિ કિલો ફેટે 790 રૂપિયા ચૂકવશે કમોસમી વરસાદના કારણે દૂધ ઉત્પાદકો આર્થિક સંકટમાં
Ahmedabad/ઈતિહાસનો સૌથી મોટો અપહરણકાંડ જમીન માફિયાઓ સામે ફરિયાદ અમદાવાદના પરિવારના 17 સભ્યોનું અપહરણ એક જ પરિવારના 17 સભ્યોનું અપહરણ શાહીબાગ પોલીસ મથકે અપહરણની ફરિયાદ પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો ભાજપ જિ.પં.ના સભ્યએ કર્યું અપહરણ જિ.પં.ના સભ્યએ મિત્ર સાથે મળી કર્યું અપહરણ જમીન માલિક સહીત 17 લોકોનું કર્યું હતું અપહરણ જનક ઠાકોર-કુંદનસિંહ ચૌહાણએ કર્યું હતું અપહરણ તમામ લોકોને સિંગારવા ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ હાલ તમામ આરોપી પોલીસ પકડથી દૂર
CR Patil/ગુરુવારે ભાજપ અધ્યક્ષ CRપાટીલનો જન્મ દિવસ CRપાટીલના જન્મ દિવસની થશે ઉજવણી 68 માં જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો 6800 વૃક્ષો અને 68 વડ ઉછેરવામાં આવશે 6800 બાળકોને દૂધની બોટલ વિતરણ કરાશે CMભુપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્યક્રમ કરાશે 7 ઝોનમાં જન્મદિવસ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન 48 આંગણવાડી મા પાપા પગલી બુક્સ અપાશે
Weather/સુરત શહેરના વાતાવરણમાં પલટો બપોરબાદ વાતાવરણમાં પલટો આવ્યો વાદળછાયા વાતાવરણ સાથે પવનો ફૂંકાયા કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા શરૂ
Rajkot/H3N2 કેસોને લઇને મોટા સમાચાર હાઇરિસ્કમાં રહેલા તબીબોને ફલૂની રસી અપાશે તબીબોને H1N1 ફલૂની રસી અપાશે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફ્લુના કેસ વધ્યા આ વર્ષે ફલૂના કેસોમાં 30 થી 40 ટકાનો વધારો સિવીલ હોસ્પિ.માં OPD-આઇસોલેશન વોર્ડ તૈયાર બાળકો અને મોટી ઉંમરના લોકો માટે ખાસ વોર્ડ લોકોએ ગભરાવવાની જરૂર નથી, સાવચેતીજરૂરી સિવિલ હોસ્પિ. દ્વારા 500 ટેસ્ટીંગ કીટની મંગાવી