Rajkot/
H3N2 કેસોને લઇને મોટા સમાચાર હાઇરિસ્કમાં રહેલા તબીબોને ફલૂની રસી અપાશે તબીબોને H1N1 ફલૂની રસી અપાશે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફ્લુના કેસ વધ્યા આ વર્ષે ફલૂના કેસોમાં 30 થી 40 ટકાનો વધારો સિવીલ હોસ્પિ.માં OPD-આઇસોલેશન વોર્ડ તૈયાર બાળકો અને મોટી ઉંમરના લોકો માટે ખાસ વોર્ડ લોકોએ ગભરાવવાની જરૂર નથી, સાવચેતીજરૂરી સિવિલ હોસ્પિ. દ્વારા 500 ટેસ્ટીંગ કીટની મંગાવી
