Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/સુરત ટ્રાફિક પોલીસનો સરાહનીય નિર્ણય બોર્ડની પરીક્ષામાં ટ્રાફિકમાં ફસાયોતો મુઝાંતા નહી વિદ્યાર્થી અટવાશે તો પોલીસ બાઈક પર લઈ જશે સુરતમાં મેટ્રોના કામને લીધે ટ્રાફિક જામ થાય છે વિદ્યાર્થીઓને અગવડતા ના પડે તે માટે નિર્ણય વિદ્યાર્થીને હેલ્પલાઇન પર ફોન કરવા અપીલ

Breaking News/અમેરિકામાં વાવાઝોડાએ મચાવી તબાહી કેલિફોર્નિયામાં પજારો નદીનો બંધ તૂટી ગયો તુફાનમાં અનેક લોકો ફસાયા,ઘર ખોરવાયા વાવાઝોડાને પગલે બચાવ અભિયાન શરૂ

Breaking News/ભારત શ્રીલંકાને આર્થિક મદદ કરશે ભારત શ્રીલંકાને કરશે પુસ્તકોની મદદ ભારતની મદદથી 40 લાખ બાળકોને મળશે પુસ્તકો માર્ચ 2022માં રાહત લોનની સુવિધા અપાઈ ભારત શ્રીલંકાને આર્થિક મદદ કરશે

Breaking News/કેન્દ્રીય ગૃહ મંત્રી હૈદરાબાદ પહોંચ્યા અમિત શાહ હૈદરાબાદની મુલાકાતે CISFના સ્થાપના દિવસની ઉજવણીમાં લેશે ભાગ 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે

Breaking News/ગુજરાતમાં કોરોનાએ ફટકારી હાફ સેન્ચ્યુરી ગુજરાતમાં કોરોનાએ ફરી ઊંચકયું માથું 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 51 નવા કેસ આજે 21 દર્દી ડિસ્ચાર્જ, એક્ટિવ કેસ 181 24 કલાકમાં 501 લોકોનું કરાયું રસીકરણ અમદાવાદમાં 32, રાજકોટમાં 6 કોરોના કેસ સુરતમાં 4, ભાવનગરમાં 3, સાબરકાંઠામાં 2 કેસ ગીર સોમનાથ અને પોરબંદરમાં 1-1 કોરોના કેસ સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 કોરોના કેસ

Breaking News/જામનગર:STની નવીન બસોનું લોકાર્પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યાજાશે કાર્યક્રમ ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ રહેશે હાજર 151 નવીન બસોનો લોકાર્પણ કરાશે અસાઇન્મેન્ટ

Breaking News/ગુજરાતમાં કોરોનાએ ફટકારી હાફ સેન્ચ્યુરી ગુજરાતમાં કોરોનાએ ફરી ઊંચકયું માથું 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 51 નવા કેસ આજે 21 દર્દી ડિસ્ચાર્જ, એક્ટિવ કેસ 181 24 કલાકમાં 501 લોકોનું કરાયું રસીકરણ અમદાવાદમાં 32, રાજકોટમાં 6 કોરોના કેસ સુરતમાં 4, ભાવનગરમાં 3, સાબરકાંઠામાં 2 કેસ ગીર સોમનાથ અને પોરબંદરમાં 1-1 કોરોના કેસ સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 કોરોના કેસ

Breaking News/સુરત: ભણબા ડુંગરના જંગલમાં લાગી આગ પર્યાવરણ પ્રવાસન કેન્દ્રનાં જંગલમાં આગ માંગરોળ તાલુકામાં આવેલું છે આ પ્રવાસન કેન્દ્ર જંગલમાં એકાએક આગ ભભૂકી ઉઠતા લોકોમાં ભય ડુંગરને અડીને આવેલા ખેતરોના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા વનવિભાગ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

Breaking News/કડી તાલુકાના મૈયણ ગામ નજીકનો બનાવ ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવાનની હત્યા લાલજી સોલંકી નામના યુવાનની કરાઈ હત્યા ગ્રામ શક્તિ ફુલટોન ફાઇનાન્સમાં નોકરી કરતો હતો યુવક અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ઘરેથી નોકરી ઉપર ગયા બાદ બપોરે યુવકની લાશ મળી માથા અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથધરી

Gujarat/અમરેલીના ખડખડ ગામે નર્મદાના નીરનો વેડફાટ નર્મદાની પાઇપ લાઈન લીકેજ થતા પાણીનો વેડફાટ છેલ્લા ચાર પાંચ દિવસથી છે પાણીની લાઇન લીકેજ પાંચ દિવસથી લીકેજ થયું પાણી ગામના પાદરે પહોંચ્યું રહેણાક વિસ્તારમાંથી વહેતુ પાણી મુખ્ય રસ્તાઓ પર પહોંચ્યું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy