ઓબીસી મહાસભાની બેઠક/અખિલ ભારતીય OBC મહાસભાની મળી બેઠક OBC ના હક્ક ન છીનવાય તેનું મંથન કરાયું 54% OBC વસ્તીની જનગણના કરવા માંગ 10,000 કરોડ વેલ્ફેર ફંડ ફાળવવામાં માંગ કરાઇ રાજ્યભરમાંથી 146 જ્ઞાતિના પ્રતિનિધિ ઉપસ્થિત
મોતની મુસાફરી/બનાસકાંઠા:ધાનેરામાં મોતની મુસાફરીનો વિડીયો ડબલ ડેકર મોતની મુસાફરીનો વિડીયો વાયરલ રેલવે સ્ટેશન પાસેનો વિડિઓ હોવાનું આવ્યું સામે ઘેટા બકરાની જેમ વિધાર્થીઓને બેસાડાયા
Rajkot AIIMS/રાજકોટ AIIMSમાં મુકાયું CPETમશીન હાર્ટએટેકના કેસ વધતા મુકાયું મશીન સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત મુકાયું આધુનિક મશીન ટ્રાયલ ના ભાગરૂપે 23વર્ષીય યુવાન ના ટેસ્ટ કરાયા યુવા વયે છુપા રોગની માહિતી આ ટેસ્ટથી મળી શકશે
Breaking News/અમદાવાદ ફાર્મા કંપનીના નામે છેતરપીંડી જય ફોર્મ્યુલેશન લી. ફર્મનો ઉપયોગ કરી છેતરપીંડી જય ફોર્મ્યુલેશન લી. બોગસ બીલ,અને સ્ટેમ્પ બનાવ્યા મારુતિ ફાર્મા કેમિકલ પ્રાઈવેટ લી. દ્વારા છેતરપીંડી બોગસ સ્ટેમ્પ અને બીલો બનાવીને વિદેશ દવા મોકલતા મારુતિ ફાર્મા કેમિકલ પ્રાઈવેટ લી. પર નોધાયો ગુનો નવરંગપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
Breaking News/રાજકોટની સ્કૂલમાં રેગિંગની ધટના રાજકોટની ઉત્કર્ષ એકસલન્સ સ્કૂલની ઘટના વિદ્યાર્થીએ સહપાઠીએ બેન્ચ પર માથું અથડાવ્યુ મમ્મી-પપ્પાને કહીશ તો મારી નાખવાની ધમકી પોલીસમાં વિદ્યાર્થીના પરીવારજનો નોંધાવી ફરિયાદ એડવોકેટ પિતા કુમાર પંડ્યાએ નોંધાવી ફરિયાદ વિદ્યાર્થીને ખભાના ભાગે ફેકચર થયું વિદ્યાર્થી ધો.11ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે બેન્ચ પર મારે બેસવું છે તેવું કહી માર માર્યો
Breaking News/રાજકોટ: સોનાની ચોરી અંગે માર માર્યાનો આક્ષેપ સોની વેપારીને ઉઠાવી જઇ પોલીસે માર માર્યો હોસ્પિટલમાંથી પણ વેપારીને ઉઠાવી જઇ મારમાર્યો ચોરીનું સોનું ખરીદી કર્યું હોવાને લઇ મારમાર્યો વેપારીને સોનું જમા કરવવા માટે ધમકીઓ આપી બી. ડિવિઝન પોલીસે ઉઠાવી જઇ માર્યાનો આક્ષેપ બુલિયન બજારના વોટસએપ ગ્રુપમાં ફોટો વાયરલ
Breaking News/દાહોદ:પ્રેમલગ્નને લઇ મકાનમાં આગચંપી ફતેપુરા તાલુકાના જગોલા ગામની ઘટના છાલોરગામની યુવતી સાથે યુવકે કોર્ટ મેરેજ કર્યા હતા કોર્ટ મેરેજની અદાવત રાખી મકાનમાં આગચંપી યુવતીને પરિવારજનો અને સરપંચે આગ ચાંપી ફતેપુરા PSI સહીત DYSP ઘટના સ્થળે દોડી ગયા
Breaking News/ડીસા:ક્ષત્રિય સમાજનો અનોખો નિર્ણય દારૂ, કેફી દ્રવ્ય લેનારનો કરાશે સામુહિક બહિષ્કાર મુડેઠા ગામે દારૂ અને અફીણ પર પ્રતિબંધ મુકાયો નિયમોનો ભંગ કરે તે વ્યક્તિના ધરનો બહિષ્કાર બહિષ્કાર કરી નાત બહાર મુકવાનો નિર્ણય સમાજના અનેક આગેવાનીમાં નિર્ણય લેવાયો
Breaking News/વડોદરા: શ્વાનના કારણે બાઇક ચાલકનો અકસ્માત જુનીગઢી વિસ્તારમાં ભદ્ર કચેરી પાસે થયો અકસ્માત શ્વાનના કારણે ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો શ્વાન બાઈક પાછળ ભાગતા બાઈક ચાલક ડરી ગયો બાઈક ચાલકને સ્પીડ બ્રેકર ન દેખાતા રોડ પર પટકાયો પરેશ જીંગર નામના યુવાનને માથામાં ગંભીર ઇજા અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ
Breaking News/મનીષ સિસોદિયાનો જેલમાંથી મેસેજ તમે મને જેલમાં નાખીને દુઃખી કરી શકો છો તમે મારા આત્માને તોડી શકતા નથી એક્સાઇઝ કૌભાંડમાં CBI અને EDમાં ધરપકડ