Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/દ્વારકામાં મોટીસંખ્યામાં પહોંચ્યા પદયાત્રી સાંસદ પુનમ માડમે પદયાત્રીઓને ભોજન પીરસ્યું પદયાત્રીઓને દર વર્ષની જેમ પીરસ્યું ભોજન ઠેર ઠેર જય દ્વારીકાધીશનો ગગનભેદી નાદ ગુંજ્યો

Breaking News/રાજયમાં હજી ત્રણ દિવસ વરસાદી માહોલ હવામાન વિભાગે કરી આગાહી સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વીજળીના કડાકાની પણ શક્યતા અમરેલી, ગીર સોમનાથની આગાહી રાજકોટમાં પણ વરસાદની આગાહી પચ્છિમી પવનના કારણે વરસાદી માહોલ હાલ સૌથી વધુ 38.4 ડિગ્રી તાપમાન 9 માર્ચથી ગરમીનો પ્રકોપ શરુ થશે 9 માર્ચ બાદ ગરમીમાં વધારો થશે

Gujarat/અંબાજી:મોહનથાળ પ્રસાદ મુદ્દે વિવાદ વકર્યો મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવા આવેદન કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી આપ્યું આવેદન કલેકટર વિરોધી નારા લગાવવામાં આવ્યા સમગ્ર ગુજરાતમાં આંદોલન આપવાની ચિમકી

Gandhinagar/સિંહના મોત મુદ્દે ગૃહમાં પ્રશ્ન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કર્યો પ્રશ્ન સરકારે સિંહ મોત અંગે આપ્યો જવાબ ત્રણ વર્ષમાં કુદરતી રીતે ૩૨૫ સિંહના મોત થયા 2020-21 મા કુલ 123 સિંહના મોત 2021-22 મા 113 સિંહના મોત 2022-23 અત્યાર સુધી 89 સિંહના મોત ત્રણ વર્ષમાં અકુદરતી રીતે 41 સિંહના મોત 2020-21માં 14 2021-22માં 16 2022-23માં 11

પાણી/અમદાવાદ:ધુળેટી પર સાંજે અપાશે પાણી AMC દ્વારા ધુળેટીના દિવસે સાંજે પણ પાણી સાંજે અડધો કલાક સુધી પાણી અપાશે સાંજના 5.30થી 6.00 વાગ્યા સુધી પાણી અપાશે સવાર ઉપરાંત સાંજે પણ અપાશે પાણી

બજેટ શિક્ષણ/ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ આરોગ્ય વિભાગ મુદ્દે પ્રશ્રોતરી શરૂ શિક્ષણ વિભાગ કાયદા વિભાગ મુદ્દે પણ પ્રશ્નોતરી

વેરા વસૂલાત/વડોદરા:VMCની મિલકત વેરો વસુલવા ઝુંબેશ બાકી મિલકત વેરો વસૂલવા સીલીંગ ઝુંબેશ વોર્ડ નંબર 4 ના રેવન્યુ ઓફિસરનો સપાટો સરદાર એસ્ટેટની ફેક્ટરીઓ, દુકાનો સીલ સ્થળ પર જ અઢી લાખ ઉપરાંતનો વેરો વસૂલાયો

રંગોત્સવ/ગાંધીનગર:વિધાનસભા પરિસરમાં ઉજવાશે રંગોત્સવ મંગળવારે વિધાનસભા પરિસરમાં ઉજવાશે રંગોત્સવ ઇતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યો રમશે ધુળેટી અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી પરવાનગી 100 કિલો કેસુડાના ફૂલ ધુળેટી રમવા મંગાવાયા શાસક પક્ષના દંડક દ્વારા ધુળેટી રમવાની મંગાઇ

દેવાયત ખવડ/રાજકોટ: રાણો રાણાની રીતે દેવાયત ખવડે કહ્યું ઝુકેગા નહી સાલા જેલમાંથી નીકળ્યા બાદ દેવાયતનો ખવડનો ડાયરો ભાવનગરના કોલંબા ધામ ખાતે યોજાયો હતો ડાયરો

સીબીઆઇ/પટનામાં રાબડી દેવીના ઘરે દરોડા CBIની ટીમે હાથ ધરી દરોડાની કાર્યવાહી દરોડાની કામગીરીમાં અનેક ટીમો જોડાઇ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy