વેરા વસૂલાત/
વડોદરા:VMCની મિલકત વેરો વસુલવા ઝુંબેશ બાકી મિલકત વેરો વસૂલવા સીલીંગ ઝુંબેશ વોર્ડ નંબર 4 ના રેવન્યુ ઓફિસરનો સપાટો સરદાર એસ્ટેટની ફેક્ટરીઓ, દુકાનો સીલ સ્થળ પર જ અઢી લાખ ઉપરાંતનો વેરો વસૂલાયો
