Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

પૂછપરછ/રાજકોટ અને કચ્છના પૂર્વ કલેક્ટરની પૂછપરછ પ્રદીપ શર્માની CID દ્વારા પૂછપરછ કચ્છના જમીન કેસમાં નોંધાયો હતો ગુનો

હોળી/આજે હોળીના તહેવારે મંદિરોમાં ભીડ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ અમદાવાદના અનેક મંદિરોમાં છે ભીડ ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી ભીડ ભાડજ હરેકૃષ્ણ મંદિરમાં પણ ભક્તોની ભીડ

હોળી/આજે રાજયભરમાં હોળીનો તહેવાર ઉજવાશે રાજ્યમાં અનેક જગ્યાએ થશે હોલિકાદહન અસત્ય પર સત્યના વિજયનો તહેવાર સમગ્ર દેશ અને રાજ્યમાં કરાશે ઉજવણી અલગ-અલગ થીમમાં કરાશે હોલિકાદહન રાજ્યભરમાં પ્રગટાવાશે પરંપરાગત હોળી

કમોસમી વરસાદ/અમરેલી: વડીયાના ગ્રામ્ય પંથકમાં વરસાદ શહેરમા મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો ખાખરીયા, અરજનસુખ સહિતના ગામોમાં વરસાદ ખેડૂતોના પાકોને નુકશાની ની ભીતિ ઘઉં, ચણા, સહિતના શિયાળુ પાકને નુકશાન

હવામાનમાં પલટો/આણંદના વાતાવરણમાં અચાનક પલ્ટો શહેર તેમજ આસપાસના ગામોમાં વરસાદ ભારે ગાજવીજ સાથે વરસાદી છાંટા વીજળીના ચમકારા સાથે વરસાદી મહોલ

હવામાનમાં પલટો/ખેડામાં અચાનક વાતાવરણમાં પલટો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ડાકોર જતા યાત્રિકોને પદયાત્રામાં મુશ્કેલી અનેક જગ્યાએ વરસાદી ઝાંપટા રાજયભરમાં યાત્રીકો પહોંચ્યા ડાકોર ફાગણી પૂનમને લઈ પદયાત્રીઓ પહોંચ્યા

ગુજરાત વિધાનસભા બજેટ સત્ર/ગાંધીનગર: 12 વાગે વિધાનસભા સત્ર પ્રશ્નોતરીથી થશે સત્રની શરૂઆત અગત્યની બાબત પર ચર્ચાઓ થશે અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો પ્રથમ દિવસ

હવામાનમાં પલટો/ભાવનગર શહેરના વાતાવરણમાં આવ્યો પલટો ગત મોડી રાત્રે પવન સાથે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે પડયો વરસાદ માવઠાની અસર ભાવનગરમાં પણ દેખાઇ

Gujarat/અંબાજી મોહનથાળ પ્રસાદનો વિવાદ વર્ષોથી ધરાવવામાં આવતો મહાપ્રસાદ શરુ રાખવા માંગ મોહનથાળ પ્રસાદ શરુ રાખવા કરણી સેનાની માંગ કરણી સેનાના જે.પી. જાડેજાએ આપ્યું નિવેદન ભક્તોની શ્રદ્ધા સાથે ખિલવાડ કોઈકાળે નહિ ચલાવાય માતાજીના ભક્તોની શ્રદ્ધા સાથે થઇ રહ્યો છે ખિલવાડ સરકાર આ બાબતે દખલગીરી કરી ઘટતું કરે તેવી માંગ

Gujarat/અરવલ્લીના મોડાસા પાસે ત્રિપલ અકસ્માત મેઘરજ રોડ પર બ્લોક ફેક્ટરી પાસે થયો અકસ્માત હોળીના તહેવારમાં વતન જતા મુસાફરોને નડયો અકસ્માત બે બોલેરો ગાડી અને ઇકો કાર વચ્ચે થયો અકસ્માત અકસ્માતમાં એક વ્યક્તિનું થયું ઘટનાસ્થળે જ મોત અકસ્માતમાં બે વ્યક્તિઓની હાલત ગંભીર ગમખ્વાર અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ 4 એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy