Breaking News/ક્રિકેટ રમતી વખતે વધુ એક યુવકનું મોત ઓલપાડના નરથાણ ગામની ઘટના ક્રિકેટ રમતી વખતે બેભાન થયો હતો યુવક બેભાન થયાં બાદ યુવકનું થયું મોત નિમેષ આહીર નામના યુવકનું મોત ફિલ્ડિંગ ભરતી વખતે યુવક થયો હતો બેભાન
Gujarat/ગઢડા રોડ પર ખાણખનીજની ટિમ પર હુમલો અધિકારી અને ટિમ કરાયો હિચકારો હુમલો અધિકારી સચિનભાઈ અને સાથી કર્મચારી પર હુમલો ચાર અજાણયા શખ્સઓ કર્યો અચાનક હુમલો અધિકારી અને કર્મચારી પર ઉપર હોકી વડે હુમલો હુમલામાં અધિકારીને પગના ભાગે થયું ફ્રેક્ચર સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ચાર હુમલાખોરોમાંથી એક ઈસમ પાસે હતી રિવોલ્વર: અધિકારી અગાઉનું મનદુઃખ રાખી કરાયો હુમલો: અધિકારી એક અઠવાડિયા પહેલા બરવાળા પાસે પકડી હતી ગાડી
Patan/ચાણસ્મા ખાતે ST બસનો અકસ્માત જીતોડાથી ગંગેટ જવાના માર્ગ પર અકસ્માત ઊંઝા ડેપોની ST બસ બની અકસ્માતનો ભોગ એસટી બસ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ડ્રાઇવરને ચક્કર આવતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં ડ્રાઇવરના બંને પગ કપાયા અન્ય ચાર જેટલા મુસાફરોને થઈ ઈજાઓ ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખસેડાયા
Gujarat/નવસારીમાં યોજાઈ અનોખી કાર સ્પર્ધા મહિન્દ્રા કંપની દ્વારા યોજવામાં આવી સ્પર્ધા અનોખી થાર ઓફ રોડ સ્પર્ધા યોજાઈ નવસારીના આલીપોર ગામમાં યોજાઈ સ્પર્ધા 30થી વધુ સ્પર્ધકોએ લીધો સ્પર્ધામાં ભાગ સ્પર્ધા માટે જુદા જુદા ટ્રેક તૈયાર કરાયા
Breaking News/BMW હિટ એન્ડ રન કેસ મામલો આરોપી સત્યમ શર્માની ધરપકડ રાજસ્થાનથી ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ
Gujarat/પૂર્વ IAS પ્રદીપ શર્માની ધરપકડ CID ક્રાંઇમે પ્રદીપ શર્માની કરી ધરપકડ પ્રદીપ શર્માની ભુજમાંથી કરાઇ ધરપકડ જમીન કૌભાંડ મુદ્દે પ્રદીપ શર્માની ધરપકડ
અકસ્માત/મહિસાગરમાં એસટી બસ કેનાલમાં ખાબકી લુણાવાડાના થાણાસાવલી ગામ પાસેની ઘટના પાનમ નહેરના ખાડામાં એસટી બસ ગરકાવ ગાંધીનગર ડેપોની એસટી બસ લુણાવાડા ગઇ હતી મુસાફરોને માંદરે વતન છોડવા માટે આવી હતી
રોપવે સર્વિસ/જૂનાગઢ: ગિરનાર રોપવે કરાયો બંધ પ્રતિ કલાક 72 કિલોમીટરની ઝડપે પવન ફૂકાયો પવનની ગતિ વધુ હોવાથી બંધ રખાયો રોપ વે પવનની ગતિ ધીમી પડતા રોપવે શરૂ કરાશે હોળીના તહેવારની રજા હોવાથી પ્રવાસીઓ હેરાન
લાંચ/વલસાડ: પોલીસકર્મી વતી લાંચ લેનાર ઝડપાયો સુરતના પોલીસકર્મી વતી લાંચ લેનાર પકડાયો લાંચ લેનાર વચેટીયો રંગેહાથ ઝડપાયો દારૂનો ધંધો ચાલુ રાખવા માંગી હતી લાંચ પોલીસકર્મી લાંચ માગી હતી ભગીરથસિંહ ચુડાસમાએ લાંચ માગી હતી ACBએ છટકું ગોઠવી વચેટીયાને ઝડપી પાડયો વચેટીયાની ધરપકડ કરી 60 હજાર રિકવર કર્યા
હવામાનમાં પલટો/વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ વાપીના કેટલાક વિસ્તારોમાં છુટા છવાયો વરસાદ વહેલી સવારે પણ કપરાડામાં કમોસમી વરસાદ કપરાડાના સીલધાના આસપાસના વિસ્તારમાં વરસાદ કેરીના પાકને મોટાપાયે નુકસાનીની ભીતિ