તોડપાણી/અમદાવાદ: પત્રકારના નામે તોડ કરતા 3 ઝડપાયા ગુજરાત યુનિવર્સિટી પોલીસે કરી ધરપકડ આરોપીઓએ સ્પામાંથી પડાવ્યા હતા રૂપિયા
ચોરી/નિવૃત વન અધિકારી સાથે ચોરી અમદાવાદના અમરાઈવાડીની ઘટના રીક્ષામાં બેઠેલા પેસેન્જરોએ નજર ચૂકવી ચોરી કરી 1.11 લાખના દાગીનાની ચોરી કરી ફરાર
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ/અમદાવાદ:રિવરફ્રન્ટ સ્પોટ કોમ્પ્લેક્ષ વિવાદ સ્પોર્ટ કોમ્પ્લેક્ષના ટેન્ડર મામલો ફરી ગુંચવાયો પાલડી અને વાડજમા બનાવવામાં આવ્યા છે કોમ્પ્લેક્ષ પોપ્યુલર બિલ્ડરના પુત્રે ટેન્ડર ભરતા થયો વિવાદ બે લોકોએ ટેન્ડર ભર્યા હતા,જેમાં પોપ્યુલર બિલ્ડર પણ છે.. સતા પક્ષ પોપ્યુલર બિલ્ડરને ટેન્ડર મળે તેમાં ખુશ નહિ રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ચેરમેન છે મ્યુનિસિપલ કમિશનર.. આ ટેન્ડર મામલે આખરી નિર્ણય કમિશનર લેશે મંતવ્ય ન્યૂઝે થોડા દિવસ અગાઉ કર્યો હતો અહેવાલ રજૂ 28 કરોડ ના ખર્ચે બનેલા સપોર્ટ કોમ્પ્લેક્ષ ખાય છે ધૂળ
હત્યા/રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ પૂર્વ પ્રેમીએ મહિલાના પતિની હત્યા કરી આવાસ યોજનાના મકાનોમાં ખેલાયો ખૂની ખેલ કિશન ડોડીયા નામના યુવકની સરેઆમ હત્યા કરાઇ ગોકુલનગર આવાસ યોજનામાં હત્યા કરાઇ
હીરાસર એરપોર્ટ/રાજકોટ ખાતે ફ્લાઇટ કેલિબ્રેશન કરાશે હિરાસર એરપોર્ટ ખાતે લેન્ડિંગ ટ્રાયલ એરપોર્ટ ખાતે આજથી બે દિવસ ટ્રાયલ પ્લેનને લેન્ડિંગ કરીને કરાશે સમીક્ષા જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ જોડાશે દિલ્લીની એરપોર્ટ ઓથોરિટીની ટીમ કરશે સમીક્ષા ત્રણ મુદત પડ્યા બાદ આજે ટ્રાયલનું મુહૂર્ત ટૂંક સમયમાં હિરાસર એરપોર્ટ શરૂ કરવામાં આવશે
ખુલ્લી ગટર/પાટણ:નગરપાલિકાની ઘોર બેદરકારી ખુલ્લી ગટરમાં આખલો પડયો વોર્ડ નં. 5ના સત્યમનગરમાં ગટર હતી ખુલ્લી ગત મોડી રાત્રે આખલો ગટરમાં ખાબક્યો સ્થાનિકોએ ક્રેન બોલાવી આખલાને બહાર કાઢયો
માવઠું/રાજયભરમાં માવઠાની આગાહી ઉત્તર ગુજરાતના , સાબરકાંઠામાં આગાહી મધ્ય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુરમાં આગાહી દ.ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં આગાહી સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં વરસાદની સંભાવના કેટલાક માર્કેટ યાર્ડો બંધ કરવાની જાહેરાત
ગલવાન ખીણ/ભારતે ફરી ગલવાન ખીણમાં સતર્કતા વધારી PLAની ગતિવિધીને જોતા સેના તૈનાત પેંગોંગ લેક પર હાફ મેરેથોન જેવી પ્રવૃત્તિઓ સેનાએ ગલવાન ખીણ નજીક હાથ ધર્યો સર્વે
વીજ ચોરી/રાજવી પરિવારના પેલેસમાં વીજ ચોરી કુસુમ વિલાસ પેલેસમાં વીજ ચોરી જયપ્રતાપ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
ગુજરાત ટાઇટન્સ/ગુજરાત ટાઇટન્સની ટીમ આવશે વડોદરા નવા બની રહેલા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે 31 માર્ચે ગુજરાત અને ચૈન્નાઈ વચ્ચે પહેલી મેચ