હત્યા/
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ પૂર્વ પ્રેમીએ મહિલાના પતિની હત્યા કરી આવાસ યોજનાના મકાનોમાં ખેલાયો ખૂની ખેલ કિશન ડોડીયા નામના યુવકની સરેઆમ હત્યા કરાઇ ગોકુલનગર આવાસ યોજનામાં હત્યા કરાઇ
