Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Earthquake/અમરેલીમાં ભૂકંપના આંચકા યથાવત અમરેલીથી 45 કી. મી.ના અંતરે નોંધાયું કેન્દ્ર બિંદુ રાત્રીના 1:42 મિનિટે આવ્યો 3.3 ની તીવ્રતાનો ભૂકંપ ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો આંચકો ભાડ,વાકીયા ગ્રામ્ય વિસ્તારોમા અનુભવાયો આંચકો છેલ્લા 23 તારીખથી નોંધાઈ રહ્યા છે ભૂકંપના આંચકા

સુરક્ષા પરત ખેંચાઈ/રાજ્યના પૂર્વમંત્રીઓની પરત ખેંચાઈ સુરક્ષા….પૂર્વ CM વિજય રૂપાણી અને પૂર્વ ડેપ્યુટી CM નિતિન પટેલની સુરક્ષા રખાઇ યથાવત…

ટીપીને મંજૂરી/ભુપેન્દ્ર સરકારની ત્રણ શહેરોને વધુ એક ભેટ શહેરની માળખાકીય સુવિધાઓમાં થશે વધારો અમદાવાદ, સુરત, ભાવનગરમાં સ્કીમને મંજૂરી ભુપેન્દ્ર સરકારની કુલ 11 TP સ્કીમને મંજૂરી અમદાવાદની 9 સહિત કુલ 11 TPને મંજૂરી અમદાવાદમાં EWS આવાસોનું થશે નિર્માણ 23 હજારથી વધુ EWS આવાસોનું થશે નિર્માણ બાગ બગીચા અને મેદાનો માટે જમીન ફાળવાશે બાગ બગીચા માટે 20.73 હેકટર જમીન ફાળવાશે TP હેઠળ સરખેજ, વસ્ત્રાલ, રામોલ, ગ્યાસપુરનો સમાવેશ વેજલપુર- સૈજપુર બોઘાનો પણ TP મંજૂરીમાં સમાવેશ શહેરની 2 ડ્રાફ્ટ TP અને 7 પ્રિલિમનરી સ્કીમને મંજૂરી

એમજીવીસીએલનો ઘેરાવો/બોડેલીમાં MGVCLના કર્મીઓનો ઘેરાવો MGVCLના કર્મીઓનો લોકોએ કર્યો ઘેરાવો ફતેનગર સોસાયટીના રહીશોએ કર્યો ઘેરાવો મકાન પરથી વાયર પસાર થતા કર્યો ઘેરાવો વારંવાર રજુઆત છતાં કામ ન કરાતા રહીશોમાં રોષ વાયર ન હટાવતા રહીશોમાં રોષ મામલાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી

સુરત ક્રાઇમ બ્રાન્ચ/સુરતઃક્રાઇમ બ્રાન્ચનું દિલધડક ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચનું બિહારમાં ઓપરેશન નકસલી વિસ્તારમાંથી આરોપીને દબોચ્યો 10 જેટલા ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો બિહારમાં ધામાં નાખ્યા હતા સુરત પોલીસે 5 દિવસથી ધામાં નાખ્યા હતા સુરત પોલીસે 25 કિમી પંચર વાળી કાર લઈને ભાગ્યો હતો વિવેક નકસલી વિસ્તારમાં જઈ લોકોને ભડકાવ્યા નકસલી વિસ્તારમાં લોકોને પોલીસ વિષે ભડકાવ્યા ઝડપાયા બાદ વિવેકની બુમાબુમથી લોકો એકઠા થયા વિવેકે બુમાબુમ કરતા સ્થાનિકો એકઠા થયા પોલીસને પોતાનું ID કાર્ડ લોકોને બતાવવું પડ્યું

Breaking News/ઈડર: હડકાયા શ્વાનનો બાળક પર હુમલો ગોરલમાં શ્વાનનો બે વર્ષીય બાળક પર હુમલો શ્વાનના મોઢામાંથી માતાએ બાળકને બચાવ્યુ બે વર્ષના દીકારને બે પગ ખેચી બચાવ્યો બાળકને મોઢાના ભાગે ૮૦ વધુ ટાંકા આવ્યા

Breaking News/પાટણ: રખડતા ઢોરે યુવાનનો ભોગ લીધો શંખેશ્વરના પંચાસર હાઇવે પર યુવાનનું મોત બાઇક સવાર યુવાનનું ઢોરની અડફેટે મોત ખેતરેથી પરત ફરતા 26 વર્ષીય યુવાનનું મોત અજીત ગોહીલ નામના યુવાનનું થયું મોત

Breaking News/રાજકોટ: ન્યારી 1 ડેમમાં પહોંચ્યુ સૌની યોજનાનું પાણી ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટના ડેમોમા નીર આવ્યા રાજકોટના ન્યારી 1 ડેમમાં પહોચ્યું સૌની યોજનાનું પાણી ઉનાળાને ધ્યાને લઈ માગવામાં આવ્યું હતું પાણી

Breaking News/અમદાવાદ: લાજવાના બદલે ગાજયું કોર્પોરેશન ખોખરા બ્રિજના બદલે દુકાનોના ઓટલા તોડાયા ટ્રાફિક નિવારણ માટે બનાવ્યો હતો કરોડોનો બ્રિજ બ્રિજ પર ગાબડા પડવાથી 8 માસથી બંધ AMCએ બ્રિજ નીચેની દુકાનોના ઓટલા તોડયા વેપારીઓએ બેસણું કરીને નોંધાવ્યો હતો વિરોધ અધિકારીઓ ઓટલા તોડી લાજવાના બદલે ગાજ્યા

Breaking News/સુરત: શ્વાનના હુમલાની વધુ એક ઘટના ભેસ્તાનમા બાળકી પર શ્વાને હુમલો કર્યો ગાલ અને પગના ભાગે શ્વાને બચકા ભર્યા બાળકીને હોસ્પિટલમાં સારવાર અપાઈ શ્વાનોના હુમલાને પગલે લોકોમાં ગભરાહટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy