Earthquake/
અમરેલીમાં ભૂકંપના આંચકા યથાવત અમરેલીથી 45 કી. મી.ના અંતરે નોંધાયું કેન્દ્ર બિંદુ રાત્રીના 1:42 મિનિટે આવ્યો 3.3 ની તીવ્રતાનો ભૂકંપ ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો આંચકો ભાડ,વાકીયા ગ્રામ્ય વિસ્તારોમા અનુભવાયો આંચકો છેલ્લા 23 તારીખથી નોંધાઈ રહ્યા છે ભૂકંપના આંચકા
