Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Rajkot/રાજકોટઃ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક વચ્ચે તકરાર બન્ને લોકો વચ્ચે તકરારનો વિડીયો વાયરલ વાહન ડીટેનની કાર્યવી કરતા તકરાર થઇ હતી પોલીસે પાસે મેમો ભરવાની વ્યવસ્થા ના હોવાથી મામલો ઉગ્ર કાર માલિક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી

savarkundla/સાવરકુંડલા નગરપાલિકાનું બજેટ મંજૂર રૂ.114 કરોડ 50 લાખ 86 હજારનું બજેટ પાલિકા પ્રમુખ દ્વારા રજૂ કરાયું હતું બજેટ બજેટ બેઠકમાં વિકાસના કામની ચર્ચા

Ahmedabad/અમદાવાદઃ AMCની યોજાઇ સામાન્ય સભા સામાન્ય સભામાં કોંગ્રેસના ઉપનેતા નીરવ બક્ષીનું નિવેદન હેરિટેજનો દરવાજો તૂટશે તો ગંભીર નુકશાન થશે હેરિટેજ સંરક્ષણ મામલે નવી પોલિસી બનાવવી જોઈએ સફાઈ વિભાગની અંદર ઘણી બધી જગ્યાઓ ખાલી સફાઈ પાછળ કરોડોનો ખર્ચ થાય, ખાલી જગ્યાઓ ભરાય શૌચાલયની જાળવણી થતી નથીઃ નીરવ બક્ષી ઈજનેર વિભાગ સમારકામ કરતું નથીઃ નીરવ બક્ષી પે એન્ડ યુઝમાં જઈને લોકોએ પૈસા ચૂકવવા પડે છે જુના શૌચાલયમાં સમારકામ કે ખર્ચ કરાતુ નથી શૌચાલય માટે 14.67 રૂ કોર્પોરેશન દ્વારા ચુકવાય જાહેર શૌચાલયની દરરોજ સફાઈ થવી જોઈએ પરંતુ બે કે ત્રણ દિવસ સુધી સફાઈ થતી નથી

Ahmedabad/AMC માં સામાન્ય સભા યોજાઈ શહેરના પ્રશ્નો અંગે કરવામાં આવી ચર્ચા વિપક્ષ વિવિધ મુદાઓને લઈને આક્રમક રજુઆત હેરિટેજ શહરમાં હેરિટેજ જાળવણી થતી નથી

પ્લાન્ટમાં બ્લાસ્ટ/ભાવનગર પ્લાન્ટમાં બ્લાસ્ટ, સોથી વધુ લોકો ફસાયેલા છે

Breaking News/અમદાવાદ:ખોખરા બ્રિજ બંધ હોવાનો મામલો ખોખરાબ્રિજને લઈ સામાન્ય સભા થઇ શકે હોબાળો મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ થઇ શકે છે હોબાળો ખોખરાના બ્રિજને તોડવા સિવાય કોઈ ઉકેલ જ નથી પ્રજાના 40 કરોડનું કોર્પોરેશનએ કર્યું પાણી અધિકારીઓ કે સુપરવાઇઝર હજુ સુધી લીધી જ નથી મુલાકાત તેરી ભી ઔર મેરી ભી ચૂપ, કોઈ બોલવા જ તૈયાર નથી 35 ટનની ક્ષમતાનો બ્રિજ બનાવ્યો હોવા નો લુલો બચાવ બ્રિજ બનાવટ ગુણવતામાં સદંતર નિષફળ ગયો છે બ્રિજ

Breaking News/વડોદરા :વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાત તરસાલીના યુવાને ગળેફાસો ખાઇ કર્યો આપઘાત બાલાજી રેસીડેન્સીમાં રહેતાં શીખ યુવકનો આપઘાત નિશાંત સિંહે ઘરમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત પોલીસેને હિન્દીમાં લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી અક્ષય જેસે લોગો કો માફ મત કરના લખ્યુ હતુ 15 ટકાના વ્યાજે 20 હજાર ઉછીના લીધા હતા

Breaking News/પ્રથમ બજેટ 22 ઓગષ્ટ 1960ના રોજ રજુ થયું સ્વ.CM જીવરાજ મેહતાએ રજુ કર્યું હતું પહેલું બજેટ છ વખત 24 ફેબ્રુઆરીએ બજેટ રજુ થયું વજુભાઈ વાળાએ સૌથી વધુ વખત બજેટ રજુ કર્યું સૌથી લાબું બજેટ પ્રવચન સુરેશ મહેતાના નામે મનોહરસિંહજી જાડેજાના નામે સૌથી ટુંકુ પ્રવચન

Breaking News/વડોદરા:કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત અટલાદરા-પાદરા રોડ પર સર્જાયો અકસ્માત અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત લગ્નમાં હાજરી આપી પરિવાર પરત ફરતો હતો તમામ મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા

Breaking News/સુરત: બાળકીની હત્યા અને દુષ્કર્મનો મામલો આરોપી મુકેશ પંચાલને દોષિત જાહેર કરાયો આજે કોર્ટ આરોપીને સંભળાવાશે આકરી સજા શહેરના ચોક વિસ્તારમાં બની હતી ઘટના 7 વર્ષની બાળકી સાથે આચર્યું હતું દુષ્કર્મ દુષ્કર્મ બાદ નિર્દયતાથી કરી હતી બાળકીની હત્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy