Breaking News/ગાંધીનગર: આજે રાજયનું ‘આત્મનિર્ભર’ બજેટ પ્રાકૃતિક ખેતી માટે કરી શકે છે સ્લોટ તૈયાર વેટ વધી શકે અને એક્સાઈઝ ઘટી શકે મોંઘવારીનો માર ન પડે તેવા સરકારના પ્રયાસો રાજ્યના દેવામાં વધારો પણ થઈ શકે બજેટનું કદ 2.5 લાખ કરોડને વટાવી શકે બજેટનું કદ રૂપિયા 2,50,000 કરોડને વટાવી શકે
Breaking News/ગાંધીનગર:નાણાંમંત્રી આજે રજૂ કરશે અંદાજપત્ર નાણાંમંત્રી કનુ દેસાઇ રજૂ કરશે અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કરશે 2023-24નું બજેટ
Breaking News/સાવરકુંડલા: મીતીયાળા પંથકની ધરા ફરી ધ્રુજી ઉઠી રાત્રે 11:35 મિનિટે ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ખાંભાના ભાડ, વાંકીયા સહિતના ગામોમાં ભૂકંપના આંચકા 3.5ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો સિસ્મોલોજી વિભાગે કરી ભૂકંપના આંચકાની પૃષ્ટિ ગઇ કાલે સવારે 9.06 મિનિટે પણ આવ્યો હતો આંચકો ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાંભાના ભાડ અને વાકીયા ગામની વચ્ચે
મનપા ટીમ પર હુમલો/સુરતના વેસુ ભટાર રોડની ઘટના મનપાની દબાણ ખાતાની ટીમ પર હુમલો પશુ પાલક દ્વારા કરવામાં આવ્યો હુમલો સમગ્ર મામલો પહોંચ્યો વેસુ પોલીસ સ્ટેશનમાં મનપાની ટીમને જોઈ પશુ પાલકે પશુને ભગાડ્યા
પેપર લીક મુદ્દે બિલ/વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ પેપરલીક મુદ્દે વિધાનસભામાં બિલ રજૂ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કર્યું બિલ બિલ પસાર થતા બનશે કડક કાયદો પેપર લીક મુદ્દે બનશે કડક કાયદો
હવામાન ખાતા/હવામાન વિભાગની આગાહી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે 3 દિવસ બાદ ફરી તાપમાન વધી જશે 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે માર્ચના પહેલા સપ્તાહથી ઉનાળાની શરૂ
બેફામ કાર/અમદાવાદ: બેફામ કાર ચલાવવાનો મામલો કાર રાત્રીના સમયે બેફામ ચલાવાઇ રૂપાલી સિનેમા પાસે ઉતારાયો હતો વિડીયો જાગૃત નાગરિકે ઉતાર્યો હતો વિડીયો ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી મોટર વહિકલ એકટ મુજબ નોંધ્યો ગુનો 18 વર્ષથી નાનો બાળક ગાડી ચલાવતો હતો
વીજ ચેકિંગ/અમદાવાદ: દરિયાપુરમાં વીજ ચેંકીગ મામલો અત્યાર સુધીમાં 350 એકમોમાં તપાસ કરાઇ રેડ દરમ્યાન 99 એકમોમાં વીજ ચોરી પકડાઈ રહેણાક વિસ્તારમાં ચાલતી વીજ ચોરી સ્ટીમપ્રેસના કારખાનાઓ પણ થતી હતી વીજચોરી વીજચોરી કરતા એકમો વિરુદ્ધ કાયદાકીય પગલાં
અસામાજિક તત્વો/રાજકોટમાં પોલીસ તંત્ર એક્શનમાં જોઈન્ટ પો. કમિશ્નર દ્વારા ફૂટ પેટ્રોલિંગ અસમાજિક તત્વોના આતંક સામે લાલ આંખ પોલીસ સ્ટે.ના નંબરના પેમ્પ્લેટ વિતરણ કરાયા લોકો અડધી રાત્રે પણ પોલીસ સંપર્ક કરવા કહ્યું
વેક્સિનેશન કૌભાંડ/જૂનાગઢ: વેકસીનેશન સર્ટિફિકેટ કૌભાંડ જિલ્લા કલેકટર દ્વારા નિમાઇ તપાસ સમિતિ ડેપ્યુટી ડી ડીઓ દ્વારા કરાશે તપાસ તપાસ સમિતિમાં પાંચ સભ્યો રહેશે દોષિત ઠરશે તેની સામે કરાશે કાર્યવાહી જિલ્લા આરોગ્ય અધિકારી ટીમમાંથી બાકાત તત્કાલીન તાલુકા આરોગ્ય અધિકારી હતા તેમના સમયગાળામાં કોભાંડ થયાની આશંકા