Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત વિધાનસભા બજેટ સત્ર/ગાંધીનગરઃ આજથી વિધાનસભાનું બજેટ સત્ર 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર 24 ફેબ્રુ.એ અંદાજપત્ર ગૃહમાં થશે રજૂ નાણાંપ્રધાન ડો.કનુ દેસાઇ રજૂ કરશે અંદાજપત્ર પ્રારંભે રાજ્યપાલ ગૃહને સંબોધન આચાર્ય દેવવ્રતનું ગૃહને સંબોધન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કરશે સંચાલન 29 માર્ચ સુધી આયોજીત સત્રમાં 16 બેઠકો ગત બજેટ કરતા 20% વધુ રકમ ફાળવાઈ શકે અત્યાર સુધીમાં સૌથી વધુ રકમનું બજેટ રહેશે પ્રવાસનને અલગ વિભાગનો દરજ્જો મળી શકે ટુરીઝમને મોટું બજેટ ફાળવાઈ શકે અંદાજે 2100 કરોડ રુ. નુ બજેટ ફાળવાઈ શકે

Breaking News/વલસાડ: મગોદ ગામના સરપંચ સસ્પેન્ડ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સસ્પેન્ડ પંચાયતના વાહનો ખાનગી ઉપયોગમાં લેતા જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા સસ્પેન્ડ મંડપના સામાનની હેરફેર કરાતી હતી

Breaking News/મોરબી ઝુલતા પુલ કેસમાં HCનો મહત્વનો હુકમ મૃતકોને 10 લાખનું વચગાળાનું વળતર ચુકવવા આદેશ ઇજાગ્રસ્તોને 2 લાખનું વચગાળાનું વળતરનો આદેશ

Breaking News/ગુજરાત બજેટને લઇને સૌથી મોટા સમાચાર આવતીકાલથી વિધાનસભાનું બજેટ સત્ર 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર ૨૪ ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ ગત બજેટ કરતા 20% વધુ રકમ ફાળવાઈ શકે અત્યાર સુધીમાં સૌથી વધુ રકમનું બજેટ રહેશે પ્રવાસનને અલગ વિભાગનો દરજ્જો મળી શકે ટુરીઝમને મોટું બજેટ ફાળવાઈ શકે અંદાજે 2100 કરોડ રુ. નુ બજેટ ફાળવાઈ શકે

Breaking News/ભાવનગર:અસામાજીક તત્વોનો આતંક આતંકથી લોકો ભયના ઓથાર હેઠળ કુંભારવાડા વિસ્તારમાં અસાજિક તત્વોનો આતંક અસામાજિકતત્વાનો ત્રાંસથી સ્થાનિકો ભયભીત ઇમરાન પઠાણ ઉર્ફે ભમચકડી નામના શખ્સે યુવાન જીવલેણ હથિયારો વડે હુમલો કરતા સ્થાનિકોમાં રોષ

હાટકેશ્વર બ્રિજ/અમદાવાદઃ બ્રિજને લઈને સ્થાનિકોનો વિરોધ હાટકેશ્વર બ્રિજને લઈને સ્થાનિકોનો અનોખો વિરોધ સ્થાનિક વેપારીઓએ દર્શાવ્યો વિરોધ વેપારીઓએ દુકાનો બંધ રાખીને દર્શાવ્યો વિરોધ હાટકેશ્વર બ્રિજનું બેસણું રાખીને પ્રતીકાત્મક વિરોધ હાટકેશ્વર બ્રિજ પર ગાબડા પડતા કરાયો છે બંધ બ્રિજના સમારકામ માટે કરવામાં આવ્યો છે બંધ 2016 બાદ 6 ગાબડાઓ પડયાનો આક્ષેપ બ્રિજ બંધ હોવાથી ટ્રાફિક જામના સર્જાય છે દ્રશ્યો

છેતરપિંડી/રાજકોટ: નીતિન ભૂવા નામના બિલ્ડરે ગૌચરની જમીન વેચી મારી જમીન કલેકટર કચેરી મોટી સંખ્યામાં લોકોનો વિરોધ બિલ્ડરે પ્લોટ પાડી લોકોને જમીન વેંચી પંચાયતના સમગ્ર વિગતો આવતા નોટિસ ફટકારી 100 રૂ.ના સ્ટેમ્પ પેપર પર લખાણ કરાયું ડીમોલેશન કરવાની નોટિસ મળતા વિરોધ

ગુજરાતનું અંદાજપત્ર/23 ફેબ્રુ.થી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર 24 ફેબ્રુ.એ અંદાજપત્ર ગૃહમાં થશે રજૂ નાણાંપ્રધાન ડો.કનુ દેસાઇ રજૂ કરશે અંદાજપત્ર પ્રારંભે રાજ્યપાલ ગૃહને સંબોધન આચાર્ય દેવવ્રતનું ગૃહને સંબોધન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કરશે સંચાલન 29 માર્ચ સુધી આયોજીત સત્રમાં 16 બેઠકો સત્તાવાર રીતે વિપક્ષના નેતા વિના યોજાશે સત્ર

બેદરકારી/અમદાવાદ: હોસ્પિટલ બાંધકામ વખતે દુર્ઘટના મણિનગરમાં ગત મોડી રાત્રે બની ઘટના ખાનગી હોસ્પિટલ બાંધકામ વખતે દુર્ઘટના મોડી રાત્રે 10 ફૂટની દીવાલ થઈ ધરાશાઇ આસપાસના 4 મકાનોને થયું નુકસાન મોડી રાત્રે બનેલી ઘટના થી કોઈ જાનહાનિ નહિ ખાનગી હોસ્પિટલનું ચાલી રહ્યું છે બાંધકામ કામગીરી દરમ્યાન લોકોના ઘરોમાં તિરાડો પડી હતી

દુષ્કર્મ/રાજકોટમાં યુવતી સાથે દુષ્કર્મ ભાવનગરના ASI ના પુત્રએ કર્યું દુષ્કર્મ ફેસબુકથી સંપર્કમાં આવી હતી યુવતી ભાવનગરના રાજદીપ ગોહિલે કર્યુ દુષ્કર્મ હેપ્પી અવર્ષ કાફેમાં યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy