હાટકેશ્વર બ્રિજ/
અમદાવાદઃ બ્રિજને લઈને સ્થાનિકોનો વિરોધ હાટકેશ્વર બ્રિજને લઈને સ્થાનિકોનો અનોખો વિરોધ સ્થાનિક વેપારીઓએ દર્શાવ્યો વિરોધ વેપારીઓએ દુકાનો બંધ રાખીને દર્શાવ્યો વિરોધ હાટકેશ્વર બ્રિજનું બેસણું રાખીને પ્રતીકાત્મક વિરોધ હાટકેશ્વર બ્રિજ પર ગાબડા પડતા કરાયો છે બંધ બ્રિજના સમારકામ માટે કરવામાં આવ્યો છે બંધ 2016 બાદ 6 ગાબડાઓ પડયાનો આક્ષેપ બ્રિજ બંધ હોવાથી ટ્રાફિક જામના સર્જાય છે દ્રશ્યો
