Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/સોમનાથ મહાદેવના દર્શને મુકેશ અંબાણી મુકેશ અંબાણી રિલાયન્સના છે CEO મુકેશ અંબાણી આવશે સોમનાથના શરણે થોડી જ વારમાં સોમનાથ આવશે મુકેશ અંબાણી હેલીપેડ ખાતે થોડીવારમાં આવશે મુકેશ અંબાણી

Breaking News/ઉનાળાની શરૂઆત પહેલા જ આકરી ગરમી ફેબ્રુઆરીમાં જ કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત મોટાભાગના શહેરનું તાપમાન 35થી 39 ડિગ્રી વચ્ચે ભુજમાં સૌથી વધુ 39 ડિગ્રી મહત્તમ તાપમાન

Breaking News/અમદાવાદઃ મેમ્કો વિસ્તારમાં લાગી આગ પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી આગ ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ

Breaking News/જામનગરઃ એસટી વિભાગના TIએ ફોનમાં ગાળો બોલી TI એ કંડકટરને ફોનમાં બેફામ ગાળો બોલી કંડકટરની તબિયત સારી ન હોવાથી TIને કર્યો હતો ફોન ધ્રોલ ડેપોના TI અશોક શર્માએ કંડક્ટરને ભાંડી બેફામ ગાળો સમગ્ર વાતચીતનો ઓડિયો થયો વાયરલ મંતવ્ય ન્યુઝ આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું

મહિલાનો આપઘાત/સુરતઃ કતારગામમાં મહિલાએ કર્યો આપઘાત મહિલાના પરિવારે સાસરિયાઓ પર કર્યો હત્યાનો આક્ષેપ મામાતાબેન ખટિક નામના મહિલાએ કર્યો હતો આપઘાત મૃતદેહને PM અર્થે ખસેડવામાં આવ્યો મહિલાના પરિવારે સાસરિયાની ધરપકડની કરી માગ દહેજ માટે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

દારુની મહેફિલ/વલસાડઃ કોલેજની હોસ્ટેલમાં દારૂની મહેફીલ નૂતન કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલમાં ઘટના મોડી રાત્રે પોલીસે કરી રેડ હોસ્ટેલમાં દારૂની મહેફીલ માણતા 4 ઝડપ્યા આરોપીઓમાં 1 કોલેજનો વિદ્યાર્થી અને 3 બહારના લોકો પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી

એનઆઇએ/ઉત્તર પ્રદેશના ધર્માંતરણ કેસનો મામલો NIAએ વડોદરાની મહિલાની પૂછપરછ કરી ISIS જૂથના સંપર્ક લીસ્ટમાં મહિલાનું નામ NIAએ મહિલાનું નિવેદન લીધું 2020માં દિલ્હીમાં ISISનું મોડ્યુલ સામે આવ્યું તપાસમાં વડોદરાની મહિલાની ભૂમિકા સામે આવી

ચલણી નોટોનો વરસાદ/મહેસાણા: કડીના અગોલ ગામની ઘટના લગ્નમાં ચલણી નોટોનો કરાયો વરસાદ પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં વરસાદ 500 અને 100ની નોટ વરઘોડામાં ઉડાવી વરઘોડામાં લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા મકાનના ધાબે ચડી લોકો નાણાં ઉડાવતા જોવા મળ્યાં 500 રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ

હીરાચોરી/સુરત પોલીસ કાપોદ્રા ખાતે થયેલ હીરા ચોરીનો મામલો પોલીસ કમિશનરે કરી પ્રેસ કોન્ફરેન્સ ગતરોજ રૂપિયા 50 લાખના હીરા થઈ હતી ચોરી પોલીસે 3 આરોપીની સહીત મુદ્દામાલ કર્યો જપ્ત પોલીસ કમિશનર પ્રેસ કોન્ફોરેન્સ

જીવલેણ હુમલો/અમરેલી: લીલીયામાં 2 રાઉન્ડ ફાયરિંગ યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું બાઈક પર આવેલા 3 શખ્સે કર્યો જીવલેણ હુમલો ઈજાગ્રસ્ત યુવકને અમરેલી સિવિલ ખસેડાયો ફરિયાદી દારૂના કેસમાં જેલમાંથી પરત આવ્યો હતો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy