એએમટીએસનું બજેટ/AMTSનું રૂ.574 કરોડનું બજેટ રજૂ કરાયું, BAPS મહોત્સવમાં 1.89 કરોડની થઇ આવક, આગામી દિવસોમાં બસો ગોઠવવામાં આવશે, મેટ્રો કનેક્ટેડ બસો ગોઠવવામાં આવશે, AMTSની પાસે હાલ ફક્ત 30 કે 40 બસો, બાકી તમામ ખાનગી કંપનીઓની બસો
એએમસી બજેટ/AMC જનરલ બોર્ડમાં VS બજેટને લઈને ચર્ચા વિપક્ષે VSની સુવિધાઓને લઈને લગાવ્યા આરોપ સ્પેશિયાલિટીની વ્યવસ્થા યોગ્ય નથી 108 પણ દર્દીઓને SVP હોસ્પિટલ લઇ જાય છે VSના બદલે SVP હોસ્પિટલ લઇ જાય છે VS માટે મસમોટું બજેટ ફાળવવામાં આવે છે દર્દીઓએ બહારથી દવાઓ ખરીદવાનું કહેવાય છે VSમાં દર્દીઓ કરતા બાઉન્સરો વધુ છે
દુષ્કર્મ/આણંદના આંકલાવમાં દુષ્કર્મનો બનાવ 31 વર્ષીય પરણિત મહિલા પર દુષ્કર્મ રીક્ષા ચાલકે પરણિત મહિલા પર આચર્યું દુષ્કર્મ 2 થી 3 વાર મહિલા પર આચરાયું દુષ્કર્મ અવાવરું જગ્યાઓ પર લઈ જઈ કર્યો બળાત્કાર ગત 17 ફેબ્રુઆરીના રોજ બન્યો હતો બનાવ પોલીસે દુષ્કર્મના આરોપીને દબોચી લીધો દુષ્કર્મના કામે વપરાયેલ રીક્ષા પણ ડિટેન કરાઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી
Breaking News/સુરત:બાળકીને શ્વાને 45થી વધુ બચકા ભર્યા ખજોદ ડાયમંડ બુર્સ પાસે બની ચોંકાવનારી ઘટના માથા થી લઈ પગ સુધીના ભાગે ભર્યા બચકા ખુલ્લા મેદાનમાંથી બાળકી લોહિલુહાણ મળી આવી માથામાં શ્વાને ઉંડો ઘા પાડી દેતા બાળકી ગંભીર
Breaking News/રાજકોટમાં લીંબુના ભાવે સદી ફટકારી ઉનાળો શરૂ થતાં જ ઉંચકાયા લીંબુના ભાવ શિયાળામાં 40 રૂપિયે મળતાં લીંબુનો ભાવ 100 પાર
Breaking News/સગીરાના ગર્ભપાત મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો દુષ્કર્મ બાદ સગીરાને રહ્યો હતો ગર્ભ સિવિલના નિષ્ણાંતો પાસે અહેવાલ મંગાવ્યો હતો બાળકને જન્મ આપવા સગીરા તૈયાર ન હતી 19 સપ્તાહ અને 4 દિવસના ગર્ભપાતની મંજૂરી તબીબોએ ગર્ભપાત કરાવી શકાયનો રિપોર્ટ આપ્યો
Breaking News/જે.પી.નડ્ડા આજે કર્ણાટકની મુલાકાતે BJP અધ્યક્ષની ત્રણ દિવસીય મુલાકાત કર્ણાટરમાં જનસભાને કરશે સંબોધિત ઉડ્ડપી અને બેલુરમાં કરશે સભા સંબોધિત મોટરસાયકલ રેલીમાં પણ ભાગ લેશે નડ્ડા
Breaking News/જૂનાગઢ: મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ શાંતિમય વાતાવરણમાં મેળો થયો પૂર્ણ સાધુ સંતોની નીકળી હતી શાહી રવાડી રાત્રે 12 કલાકે ભવનાથ મંદિરમાં આરતી સાધુ સંતોએ કર્યું હતું મૃગીકુંડમાં સ્નાન
Breaking News/આજથી ત્રીજા તબક્કાની સાગર પરિક્રમા સુરત, હજીરા બંદરથી શરૂ થશે સાગર પરિક્રમા સાગર પરિક્રમા એ એક ઉત્ક્રાંતિ વિષયક યાત્રા આઝાદી કા અમૃત મહોત્સવ અંગર્ગત પરિક્રમા આજથી ત્રીજા તબક્કાની સાગર પરિક્રમા
Breaking News/આજે કોર્પોરેશનમાં બજેટ અંગે બોર્ડની મળશે બેઠક શાસક પક્ષે મુકેલા બજેટ પર બોર્ડમાં ચર્ચા થશે વિરોધ પક્ષે મુકેલા બજેટ પર પણ થશે ચર્ચા આજે કોર્પોરેશનમાં બજેટ અંગે બોર્ડ મળશે શાસક પક્ષે મુકેલા બજેટ પર બોર્ડમાં ચર્ચા થશે