એએમસી બજેટ/ AMC જનરલ બોર્ડમાં VS બજેટને લઈને ચર્ચા વિપક્ષે VSની સુવિધાઓને લઈને લગાવ્યા આરોપ સ્પેશિયાલિટીની વ્યવસ્થા યોગ્ય નથી 108 પણ દર્દીઓને SVP હોસ્પિટલ લઇ જાય છે VSના બદલે SVP હોસ્પિટલ લઇ જાય છે VS માટે મસમોટું બજેટ ફાળવવામાં આવે છે દર્દીઓએ બહારથી દવાઓ ખરીદવાનું કહેવાય છે VSમાં દર્દીઓ કરતા બાઉન્સરો વધુ છે

Breaking News