દુષ્કર્મ/ આણંદના આંકલાવમાં દુષ્કર્મનો બનાવ 31 વર્ષીય પરણિત મહિલા પર દુષ્કર્મ રીક્ષા ચાલકે પરણિત મહિલા પર આચર્યું દુષ્કર્મ 2 થી 3 વાર મહિલા પર આચરાયું દુષ્કર્મ અવાવરું જગ્યાઓ પર લઈ જઈ કર્યો બળાત્કાર ગત 17 ફેબ્રુઆરીના રોજ બન્યો હતો બનાવ પોલીસે દુષ્કર્મના આરોપીને દબોચી લીધો દુષ્કર્મના કામે વપરાયેલ રીક્ષા પણ ડિટેન કરાઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી

Breaking News