Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Weather/હવામાન વિભાગની મહત્વની આગાહી ગરમી સહન કરવા થઈ જાઓ તૈયાર આગામી દિવસમાં તાપમાનમાં થશે વધારો બે દિવસમાં તાપમાનમા 3 થી 4 ડિગ્રી વધારો થશે સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં તાપમાન વધશે નલિયામાં 6 ડિગ્રી વધતા 15 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું અમદાવાદમાં 13 અને ગાંધીનગર 12 ડિગ્રી તાપમાન

Breaking News/રાજ્યમાં નવા DGP માટે દિલ્હીમાં મળશે બેઠક આવતીકાલે UPSCની મળશે બેઠક વિકાસ સહાયને નિયમિત DGP બનાવવામાં આવશે બેઠકમાં ગુજરાતના સીએસ અને એસીએસ આપશે હાજરી

Breaking News/રાજકોટમાં ક્રિકેટ રમતા વધુ એક યુવકનું મોત ક્રિકેટ રમી ઘરે પરત જઈ રહ્યો હતો યુવક પાલનપુરથી રાજકોટ લગ્નમાં આવ્યો હતો યુવક ક્રિકેટ રમવા શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ ગયો હતો યુવક ભરત બારીયાનામના યુવાનનું થયું મોત હાલ મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

Breaking News/વડોદરા: વ્હાઈટ હાઉસની તોડવાની કામગીરી રોકાઇ ભુ માફિયા સંજયસિંહના પુત્રની દરમ્યાનગીરી કુમારસિંહ પરમારએ કામગીરી રોકવી હાઈકોર્ટે કામગીરી રોકવાનો ઓર્ડર આપ્યો હાઇકોર્ટના ઓર્ડરથી તંત્રએ કામગીરી રોકી દીધી કુમારસિંહે કહ્યું હાઈકોર્ટે બાંધકામ તોડવા પર સ્ટે આપ્યો

Breaking News/રાજકોટ: રુખડિયા ફાટકથી મળી આવી નવજાત બાળકી ફાટક નજીક ઝાડ નીચેથી મળી આવી બાળકી અંદાજે 6 થી 7 દિવસની બાળકી મળી આવી, બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ, બાળકીને કોણ મૂકી ગયું તેને લઇને તપાસ

Breaking News/રાજકોટમાં પાણીની સમસ્યા ફરી શરૂ ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ શરૂ વોર્ડ 11માં પાણીની સમસ્યાની અનેક ફરિયાદો મહિલાઓ પાણી મામલે આક્રોશ કર્યો પ્રગટ રાજકોટમાં પાણીની સમસ્યા ફરી શરૂ ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ શરૂ વોર્ડ 11માં પાણીની સમસ્યાની અનેક ફરિયાદો મહિલાઓ પાણી મામલે આક્રોશ કર્યો પ્રગટ

Breaking News/વિધાનસભામાં ધારાસભ્યોની ટ્રેનિંગ ગુજરાત વિધાનસભા દ્વારા કાર્યશિબિરનું આયોજન લોકસભા સ્પીકર ઓમ બિરલાના હસ્તે ઉદઘાટન 2 દિવસ જન પ્રતિનિધીઓને અપાશે ટ્રેનિંગ

Breaking News/51 શક્તિપીઠ પરિક્રમામાં એક દિવસ લંબાવાયો હવે એક દિવસ લંબાવતા 17 ફેબ્રુઆરી સુધી ચાલશે 12 થી 16 ફેબ્રુઆરી સુધી હતી ચાલવાની હતી પરિક્રમા 1. 65 લાખ માઈ ભક્તો પરિક્રમામાં લઇ ચુક્યા છે ભાગ હવે એક દિવસ લંબાવતા 17 ફેબ્રુઆરી સુધી ચાલશે

Breaking News/રાજકોટ: સીંગતેલના ભાવમાં ભડકો યથાવત, સતત બીજા દિવસે ડબ્બામાં 50 રૂપિયાનો વધારો 2 દિવસમાં સીંગતેલમાં ડબ્બે 100 નો ભાવ વધારો 3 દિવસમાં ડબ્બામાં 130 થી 140 રૂપિયાનો વધારો ડબ્બાનો ભાવ 2820 થી વધીને 2870 સુધી પહોંચ્યો ચીન દ્વારા સીંગતેલની માગ વધતા ભાવ વધારો

Breaking News/જામનગર: દરેડ GIDCમાં GPCBની ટીમ દ્વારા ચેકિંગ દુષિત પાણીના સેમ્પલ લઇ પૃથક્કરણ માટે મોકલાયા ઈલેકટ્રોપ્લેટર્સના કારખાનામાં ચેકિંગ કરવામાં આવ્યું 5 કારખાના માલિકોને નોટીસ આપવામાં આવી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy