Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ/ગાંધીનગર: આજે નવીન ST બસોનું લોકાર્પણ, CM ભુપેન્દ્ર પટેલ 151 બસોનું કરશે લોકાર્પણ, ગાંધીનગર ડેપો ખાતે કરાશે બસોનું લોકાર્પણ, ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ પણ કરાશે શરૂ

Breaking News/ગીરસોમનાથઃ તાલાલાગીરમાં ભૂકંપના આંચકા ગતમોડી રાત્રે અનુભવાયો ભુકંપનો આચંકો રાત્રે 2:44 મિનિટે આચંકો અનુભવાયો તાલાલા થી 7 km દૂર નોર્થ ઇસ્ટ નોર્થ કેન્દ્ર બિંદુ

Breaking News/જૂનાગઢઃ ગિરનાર નેચર સફારી રહેશે બંધ શિવરાત્રીના મેળામાં નેચર સફારી રહેશે બંધ 14થી18 ફેબ્રુ. સુધી ગિરનાર સફારી રહેશે બંધ વન વિભાગ સ્ટાફ મેળામાં વ્યસ્ત હોવાથી નિર્ણય મહાશિવરાત્રીનો મેળો 15થી18 ફેબ્રુઆરી સુધી યોજાશે

Breaking News/પોરબંદરમાં કાળજુ કંપાવનારી ઘટના 2 માસની બાળકીને ભુવાએ ડામ દીધા બાળકીને ભુવા પાસે માતા જ લઇ ગઇ હતી તબિયત ખરાબ થતાં ભુવા પાસે લઇ ગઇ હતી બાળકીને સરદી અને કફ થઇ જતાં લઇ જવાઇ ભુવાએ મટાડવાના નામે માસૂમને ડામ આપ્યા લોખંડના ધગધગતા સળીયાથી આપ્યા ડામ લગ્ન પ્રસંગથી પરત ફરેલા પિતાને થઇ હતી જાણ બાળકી વધુ બિમાર પડતાં હોસ્પિટલમાં ખેસેડાઇ

Breaking News/સુરત:ઇઝરાયલમાં વેપાર કરનારની પત્નીનો આપઘાત પરણીતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી પરિણીતાનો પતિ ઇઝરાયલમાં કરે છે હીરાનો વેપાર અન્ય યુવતી સાથે અફેર હોવાથી હેરાન કરતો હતો અવારનવાર છુટાછેડા લેવા માટે ધમકી આપતો હતો સાસરીયા પક્ષે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

Breaking News/ભુકંપગ્રસ્ત તુર્કી માટે ભારત તરફથી મદદની વણઝાર તુર્કીમાં સહાયતા માટે વધુ એક વિમાન રવાના ભારત તરફથી વધુ એક વિમાન મદદે મોકલાયું મેડિકલ ટીમ સાથેનું વધુ એક વિમાન રવાના

Breaking News/હિમાચલમાં ભારે બરફવર્ષા બરફવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત બરફવર્ષાના કારણે હિમાચલના 216 રોડ બંધ 3 રાષ્ટ્રીય રાજમાર્ગો પણ બંધ કરવાની ફરજ પડી બરફવર્ષાના કારણે તમામ રોડ પર બરફની ચાદર

Breaking News/હવે દિલ્લીથી જયપુર સાડા ત્રણ કલાકમાં પહોંચાશે આજે દિલ્લી-મુંબઇ હાઇવે 1 ફેઝનું કરાશે ઉદ્ધાટન PM નરેન્દ્ર મોદી કરશે એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન 12,150 કરોડથી વધુના ખર્ચે એકસપ્રેસ વેનું નિર્માણ

Breaking News/કેન્દ્રીય આરોગ્યમંત્રી માંડવીયા આજે રાજકોટમાં પ્રાસંલા ખાતે રાષ્ટ્રગાથા શિબીરમાં હાજરી આપશે હિરાસર એરપોર્ટની સાઇટ વિઝીટ કરશે એઇમ્સરમાં ચાલતી ઓપીડીની પણ કરશે મુલાકાત અધિકારીઓ પાસેથી રીપોર્ટ મેળવી સમીક્ષા કરશે

Breaking News/શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ આજથી 16 ફેબ્રુ.સુધી ગબ્બર તળેટીમાં કાર્યક્રમ સાંત્વના ત્રિવેદી, કિર્તીદાન ગઢવી બોલાવશે રમઝટ પાર્થિવ ગોહિલ અને સાંઈરામ દવેની જમાવટ કિંજલ દવે રેલાવશે માંના મીઠા મધુરા ગરબાના સુર અલગ અલગ કલાકારો ભક્તિનો પીરશસે રસથાળ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy