Breaking News/
જૂનાગઢઃ ગિરનાર નેચર સફારી રહેશે બંધ શિવરાત્રીના મેળામાં નેચર સફારી રહેશે બંધ 14થી18 ફેબ્રુ. સુધી ગિરનાર સફારી રહેશે બંધ વન વિભાગ સ્ટાફ મેળામાં વ્યસ્ત હોવાથી નિર્ણય મહાશિવરાત્રીનો મેળો 15થી18 ફેબ્રુઆરી સુધી યોજાશે
