ઠંડી/આગામી બે દિવસ બાદ ઠંડીની અસર રહેશે. તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે, બે દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર નહિ, સવારે 13 ડિગ્રી જ્યારે બપોરે 34 ડિગ્રી તાપમાન, લોકોએ બેવડી સીઝનનો અનુભવ કરવો પડશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાદળછાયુ વાતાવરણ રહેશે
Breaking News/બનાસકાંઠામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર હાઇવે પર ઓવરલોડ ડમ્પર થયા ગાયબ રાજસ્થાન તરફ જતા હતા 100થી વધુ ડમ્પર વહેલી સવારથી નથી પસાર થયું ઓવરલોડ ડમ્પર
Breaking News/વડોદરા-અમદાવાદ એકસપ્રેસ હાઇવે પર અકસ્માત ટ્રેલર અને આઇસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત વહેલી સવારે થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત એકસપ્રેસ હાઇવે પર 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ નોકરી-કામ અર્થે જનારા લોકો ટ્રાફિક જામમાં ફસાયા
Breaking News/વડોદરા: અલકાપુરીની કોલોનીમાં પથ્થરમારો અલકાપુરીની સંપતરાવ કોલોનીમાં પથ્થરમારો છેલ્લા 4 દિવસથી થઇ રહ્યો છે ભેદી પથ્થરમારો રાત્રે અજાણ્યા વ્યકિતઓ દ્રારા પથ્થરમારો અજાણ્યા શખ્સો કરી રહ્યા છે પથ્થરમારો કોલોનીના લોકો ઉજાગરો કરવા મજબૂર
Breaking News/રાજ્ય સરકારના કર્યો જંત્રીમાં ભાવ વધારો જંત્રીમાં ભાવ વધારા મુદે બિલ્ડરો આકરા પાણીએ ડેવલોપરો અને બિલ્ડરો પહોંચ્યા કલેકટર કચેરી ક્રેડાઈના સાથે જોડાયેલા ડેવલોપરો, બિલ્ડરો પહોંચ્યા આજે ક્રેડાઈના હોદેદારો આજે આપશે આવેદન પત્ર. જંત્રીના ભાવ વધારા મુદે કલેકટર કરશે રજુઆત અગાઉ સરકાર સાથે કરી ચુક્યા છે બેઠક
Breaking News/જામનગર: MLA હાર્દિક પટેલ નિર્દોષ જાહેર જામનગરમાં જાહેરસભાને લઇ થયો હતો કેસ વર્ષ 2017માં હાર્દિક સામે નોંધાયો હતો ગુનો એડી.ચીફ જૂડી.મેજીસ્ટ્રેટની કોર્ટમાં આવ્યો ચુકાદો ધારાસભ્ય હાર્દિક પટેલ થયા નિર્દોષ જાહેર
સ્ટ્રીટલાઇટ વીજ જોડાણ કપાયું/બોરસદ: સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કપાયું, પાલિકાના બાકી વીજ બિલને લઈ જોડાણ કપાયું, વીજ વિભાગ દ્વારા વીજ જોડાણ કાપવામાં આવ્યું, બોરસદ પાલિકાનું 2.72 કરોડ વીજ બિલ બાકી. અનેકવાર નોટીસ બાદ પણ બિલ ન ભરાયું
ધારાસભ્ય પેન્શન અટકાવાયા/પૂર્વ ધારાસભ્યો સામે વિધાનસભાનું કડક વલણ, 25થી વધુ પૂર્વ ધારાસભ્યોના પેન્શન અટકાવ્યા, ક્વાર્ટરનું બીલ બાકી નથી તેવું સર્ટિ આપવુ પડે, ધારાસભ્યોએ ભરવાનું હોય છે ગેસ-ટેલિફોનનું બિલ, સર્ટિફિકેટ જમા ન કરાવનાર નેતાઓના પેન્શન સ્ટોપ
જંત્રીનો વિરોધ/સુરત: બિલ્ડરોએ દસ્તાવેજ નોંધણી અટકાવી, બિલ્ડર એસો. ક્રેડાઈ કોઈ દસ્તાવેજ નહીં કરે, ક્રેડાઈ દ્વારા સરકાર સાથે બેઠક પણ કરાઇ, સરકારે ક્રેડાઈને આશ્વાસન આપ્યું પ્રજા કે ડેવલપર હેરાન ન થાય તેવુ ધ્યાન રાખાશે
હત્યા/સુરતના અમરોલી વિસ્તારની ઘટના, અમરોલીમાં પતિએ પત્નીની હત્યા કરી, ઝારખંડમાં પત્ની બાળકો સાથે રહેતી હતી, આડા સંબંધ હોવાનો વહેમ રાખી હત્યા, પત્ની ફોન પર વાત કરતી હોવાથી પતિ ગુસ્સે થયો, ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી, પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી