પીએમ મોદી/આજે રાજ્યસભામાં PM મોદી કરશે સંબોધન, લોકસભા બાદ આજે રાજ્યસભામાં બોલશે PM, બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં કરશે સંબોધન, રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરશે
ગુજરાત હવામાન વિભાગની આગાહી/હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, તાપમાનમાં ઉતાર ચડાવ રહેશે, 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે, કેટલાક સ્થળે તાપમાન વધશે, સવારે ઠંડી જ્યારે બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અહેસાસ થશે, હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે, ફેબ્રુઆરી મહિનામાં તાપમાન નોર્મલ થતા ગરમી ની ધીમે ધીમે થઈ રહી છે શરૂઆત, નલિયામાં 11 ડિગ્રી જ્યારે અમદાવાદ માં 13 ડિગ્રી આસપાસ તાપમાન, જ્યારે રાજ્યમાં દિવસનું તાપમાન 33 ડિગ્રી આસપાસ
કચ્છ ભૂકંપના આંચકા/કચ્છના ભચાઉ નજીક મોડી રાત્રે ભૂકંપ, રાત્રે 9:08 મિનિટે નોંધાયો ભૂકંપનો આંચકો, રિકટેર સ્કેલ પર નોંધાઇ 3.0ની તીવ્રતા, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 24 કિમીદૂર નોંધાયું
સીએમ ભુપેન્દ્ર પટેલ/CM આજે યુ-20 શેરપા સભાનું કરશે ઉદઘાટન, સિંધુભવન ખાતેની હોટલમાં કરશે ઉદઘાટન, સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરાશે, સવારે 10.30 વાગે કાર્યક્રમની થશે શરૂઆત, સાજે રિવરફ્રંટમા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જી-20 અંતર્ગત યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ, સીએમ ભુપેન્દ્ર પટેલ પણ રહેશે હાજર
Breaking News/હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તાપમાનમાં ઉતાર ચડાવ રહેશે 1 થી 2 ડીગ્રી તાપમાન ઘટશે કેટલાક સ્થળે તાપમાન વધશે
Breaking News/મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલના રિમાન્ડ આજે પુરા મોરબીની ચિફ જયુડીસિયલ કોર્ટમાં રજૂ જયસુખ પટેલના વધુ રિમાન્ડ ન માંગ્યા જયસુખ પટેલને જેલ હવાલે કરવા કોર્ટનો આદેશ
Breaking News/જૂનાગઢ:સ્કૂલનો વીડિયો વાયરલ માણાવદરની સ્કૂલનો છે વીડિયો વિદ્યાર્થીઓને સફાઇ કરાવવામાં આવી સફાઈ કરતા વિદ્યાર્થીઓ પડ્યા નજરે પાજોદ પે સેન્ટર શાળાનો વિડીયો મેદાન સાફ કરાવતા હોવાનો વિડિયો પ્રાથમિક શાળામાં કરાવાઇ સફાઈ
અધિકારી પર હુમલો/ભાવનગર: GHBના અધિકારી પર હુમલો, ભરતનગર વિસ્તારમાં થયો હિંચકારો હુમલો, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી પર હુમલો, PM આવાસ યોજનામાં વીજ ટીસી મુકવા બબાલ, અધિકારી પર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો
રેરા ઓથોરિટી/રેરામાં ફરિયાદ થતા બિલ્ડરોમાં ફફડાટ, અમદાવાદના જાણીતા બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ, શીતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિરુદ્ધ રેરામાં ફરિયાદ, શાહીબાગમાં આવેલી છે શીતલ એક્વા સ્કીમ, રૂપિયા આપ્યા બાદ કબજો ના આપતા ફરિયાદ, શીતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિરુદ્ધ રેરાની અનેક કલમ દાખલ, રેરાનો આદેશ ફ્લેટ સહિત વ્યાજ ચૂકવવાનો 10.40 ટકા લેખે વ્યાજ ચૂકવવાનો રેરાનો આદેશ