કચ્છ ભૂકંપના આંચકા/
કચ્છના ભચાઉ નજીક મોડી રાત્રે ભૂકંપ, રાત્રે 9:08 મિનિટે નોંધાયો ભૂકંપનો આંચકો, રિકટેર સ્કેલ પર નોંધાઇ 3.0ની તીવ્રતા, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 24 કિમીદૂર નોંધાયું
