Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ઠંડી/આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી, હાલ માવઠાની મુસીબતથી મળશે રાહત, હવામાન વિભાગની આગાહી, 24 કલાકમાં ઘટી શકે 2-4 ડિગ્રી તાપમાન સૌરાષ્ટ્રમાં તાપમાનમાં નહીં થાય ફેરફાર, આવતીકાલથી બે દિવસ ઠંડીનો થશે અનુભવ, હાલમાં વરસાદ નહીં પડવાની આગાહી, અમદાવાદમાં લઘુ.16 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન, નલિયામાં સૌથી ઓછું 6.8 ડિગ્રી તાપમાન

Breaking News/જુનાગઢના ગિરનાર નેચર સફારીમાં બે સિંહોની લડાઈ બે ડાલામથ્થાંએ સિંહણને પામવા કરી લડાઈ વીડિયોમાં દેખાઈ રહ્યા છે બે સિંહ અને એક સિંહણ ગિરનાર નેચર સફારીના પાતુરણ રૂટનો વિડીયો પ્રવાસીઓએ સિંહોની લડાઈના દ્રશ્યો કર્યા કેદ જવલ્લે જ જોવા મળતી ઘટના કેમેરામાં થઈ કેદ

Breaking News/અમદાવાદ,ગાંધીનગર અંગે મોટા સમાચાર રાજ્ય સરકાર કરશે મહત્વની જાહેરાત તમામને ભેગા કરીને સિંગલ ઓથોરિટી બનાવાશે ઔડા, ગુડા, જીએમસી, એએમસીને ભેગા કરાશે અમદાવાદ, ગાંધીનગરના વિકાસમાં આવશે બદલાવ

Breaking News/વાપીની સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો પોકસોના કેસમાં આરોપીને ફાંસીની સજા બાળકી સાથે દુષ્કર્મ કરી કરાઇ હતી હત્યા વર્ષ 2020માં સમગ્ર ઘટના બની હતી 9 વર્ષની બાળકી સાથે બની હતી ઘટના આરોપી રાજેશ ગુપ્તાને કોર્ટે ફાંસીની સજા આપી

માવઠું/ગાંધીનગર: માવઠાના કારણે ખેડૂતોને નુકસાની જીરુના પાકને નુકશાન થવાની ભીતિ માવઠા વાળા વિસ્તારોમાંથી મંગાવ્યો રીપોર્ટ કૃષિ વિભાગે મંગાવ્યો રિપોર્ટ વાતાવરણ યોગ્ય થતા રીપોર્ટ મોકલવાનો રહેશે 2 લાખ 57 હજાર હેકટર વિસ્તાર જીરુનુ છે વાવેતર અન્ય પાકોમાં નુકસાનીનો રીપોર્ટ આપવો પડશે

Breaking News/આણંદ કોંગ્રેસના પૂર્વ MLAનું રાજીનામુ કાંતિ સોઢા પરમારનું કોંગ્રેસમાંથી રાજીનામુ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને આપ્યું રાજીનામુ આજે સત્તા વાર ભાજપમાં જોડાશે કાંતિ સોઢા પરમાર કોંગ્રેસમાં વધુ ભંગાણ પૂર્વ ધારાસભ્યનું રાજીનામુ

Breaking News/જામનગર:MLA હાર્દિક પટેલ કોર્ટમાં હાજર પાટીદાર અનામત આંદોલનના કેસનો મામલો એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં આપી હાજરી કેસમાં ફર્ધર સ્ટેટમેન્ટ માટે હાજરી આપી

Breaking News/સાવરકુંડલા:પૂર્વ MLA પ્રતાપ દુધાતે લખ્યો પત્ર ભગવાન શ્રી રામને લખ્યો પત્ર પેપર ફૂટવાને લઈને લખ્યો પત્ર ભાજપસ સરકાર પર કર્યા પ્રહારો લોકોને ન્યાય અપાવવામાં સરકાર નિષ્ફળ હવે બચાવી શકે તો ભગવાન શ્રી રામ બચાવી શકે તમે જ અમારા યુવાનોને બચાવી શકો

Breaking News/ગાંધીનગર: આસારામ દુષ્કર્મ કેસનો મામલો ચાંદખેડા પો.સ્ટે.માં નોંધાયો હતો આશારામ વિરુદ્ધ દુષ્કર્મનો મામલો આજે ગાંધીનગર કોર્ટમાં આશારામ કેસનું હિયરિંગ હાલ કેસ છે અંતિમ તબક્કામાં આશારામ ચર્ચાસ્પદ દુષ્કર્મ કેસ હવે નિર્ણય તરફ

Breaking News/સુરતની યુવતી સાથે આસારામ દુષ્કર્મ કેસનો મામલો આસારામ કેસમાં આજે આવી શકે મહત્વનો ચુકાદો સુરતની બે યુવતી સાથે દુષ્કર્મનો આક્ષેપ ગાંધીનગરની સેશન્સ કોર્ટ આપી શકે છે ચુકાદો સમગ્ર કેસમાં 68 સાક્ષીની કરાઈ સઘન તપાસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy