Breaking News/
ગાંધીનગર: આસારામ દુષ્કર્મ કેસનો મામલો ચાંદખેડા પો.સ્ટે.માં નોંધાયો હતો આશારામ વિરુદ્ધ દુષ્કર્મનો મામલો આજે ગાંધીનગર કોર્ટમાં આશારામ કેસનું હિયરિંગ હાલ કેસ છે અંતિમ તબક્કામાં આશારામ ચર્ચાસ્પદ દુષ્કર્મ કેસ હવે નિર્ણય તરફ
