પેપર લીક/વડોદરા: જુનિયર ક્લાર્ક પેપર લીકકાંડનો મામલો, કોચિંગ સેન્ટર પર ABVPનું વિરોધ પ્રદર્શન, સ્ટેકવાઈસ ટેકનોલોજી કોચિંગ સેન્ટર પર પ્રદર્શન, કોચિંગ સેન્ટરના ડાયરેકટર છે મુખ્ય સૂત્રધાર, ભાસ્કર ચૌધરીને લઈ નારેબાજી, કોચિંગ સેન્ટર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Breaking News/જુનિયર કલાર્ક પેપર લીક મામલો હૈદરાબાદના પ્રિન્ટીંગ પ્રેસમાં છપાતું હતું પેપર હૈદરાબાદ પાસેના સૈદરાબાદમાં છે પ્રિન્ટીંગ પ્રેસ પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતા માણસે આપ્યું હતુ પેપર પ્રદીપ નાયકને પ્રિન્ટીંગ પ્રેસના માણસે આપ્યું હતુ પેપર
Breaking News/ગાંધીનગર: સરકારમાં બેઠકોનો ધમધમાટ CMની પંચાયત બોર્ડના અધિઆરીઓ સાથે બેઠક મુખ્યમંત્રીએ અધ્યક્ષ અને સભ્યો કરી બેઠક બેઠકમાં IBના અધિકારીઓ પણ રહ્યા હાજર ગુજરાત પંચાયત સેવા બોર્ડ કરશે કોન્ફરન્સ બપોરે ત્રણ કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે
Breaking News/ભાવનગરમાં કૉંગ્રેસ દ્વારા પેપર લીકનો વિરોધ નારી ચોકડી ખાતે પૂતળા દહન કરી વિરોધ કૉંગ્રેસ કાર્યકત્તા દ્વારા પોસ્ટર લગાવી કર્યો વિરોધ કોંગ્રેસના તમામ કાર્યકરોની પોલીસે કરી અટકાયત
Breaking News/ગાંધીનગર:જુ.ક્લાર્ક પેપરલીક અંગે સરકાર એક્શનમાં સીએમ ભુપેન્દ્ર પટેલની ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ પેપર લીક મામલે સરકાર લાવી શકે છે કાયદો આગામી બજેટ સત્રમાં આવી શકે છે કાયદો
Breaking News/વડોદરા: સ્ટેકવાઈઝ ટેકનોલોજી સેન્ટર માં પેપર ફૂટવાનો મામલો. ATS દ્વારા ધરપકડ કરાયેલા ઈસમોના CCTV આવ્યાં સામે ATS 15 લોકોને લઈને જઈ રહી હોવાના CCTV રાત્રે 2.21 વાગ્યે ATS આરોપીઓને લઈને રવાના સંચાલક ભાસ્કર ચૌધરી સહિત 15 લોકોની અટકાયત 15 પૈકી 12 લોકોની પેપર લીક કૌભાંડમાં સંડોવણી
Breaking News/પેપરલીક કાંડ મુદ્દે મોટા સમાચાર વડોદરાથી પેપર ફૂટ્યાની આશંકા માંજલપુરમાં આવ્યા હતા સૌ પ્રથમ પેપર પ્રદીપ નામનો વ્યક્તિ પેપર લાવ્યાની માહિતી સ્ટેક વાઈઝ ટેક્નોલોજી કોચિંગમાં આવ્યું હતું પેપર પેપર શીખવા રૂ. 12-15 લાખ કેન્ડિડેટના પેપર ફૂટવાનું સૌથી મોટું કૌભાંડ ખુલે તેવી આશંકા કેતન બારોટ અને શેખર નામના યુવાનની સંડોવણી ઑડિશાનો નાયક નામનો યુવક ATSના જાપ્તામાં
Breaking News/વડોદરા:પેપર લીક મામલે અટલાદરા બીલ રોડ પર આવેલ પ્રમુખબજાર કોમ્પલેક્ષના CCTV ફૂટેજ આવ્યા સામે સ્ટેકવાઈઝ ટેકનોલોજી કોંચિગના સંચાલકની ધરપકડ કોચિંગ ક્લાસ સંચાલકની ધરપકડના ફૂટેજ
Breaking News/ગાંધીનગર: પેપર લીક અંગે બેઠકનો ધમધમાટ જુનિયર કલાર્ક અંગે એકશનમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની મળી બેઠક પેપરલીક મુદ્દે રાજ્ય સરકાર લાવી શકે છે કાયદો પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્યો પહોંચ્યા
Breaking News/અરવલ્લીમાં મેડિકલ ઓફિસરની દાદાગીરી ઓફિસર નિલેશ રાવે જમાવ્યો રોફ નશામાં ધુત્ત થઈ મહિલાની કરી પજવણી હેરાન થતા મહિલાએ 181ની મદદ માગી અભયમ ટીમ સાથે પણ અસભ્ય વર્તન અભયમની મહિલા કર્મચારીને ગાળો બોલી ઓફિસરનો સમગ્ર વિડીયો થયો વાયરલ PSIને પણ ગાળો બોલી નિલેશ રાવ સામે વિધિવત ફરિયાદ નોંધાઇ