Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/બોટાદના ગઢડા સહિત પંથકમાં ભર શિયાળે વરસાદ ગઢડા, ઢસા,પાટણા, માલપરામાં વરસાદી માહોલ ભાર શિયાળે માવઠું પડતા રવિ પાકોને વ્યાપક નુકશાન ઘઉં, જીરુ, ચણા, ધાણા સહીતનાં રવીપાકોને નુકસાન કમોસમી વરસાદને પગલે જગતના તાતની ચિંતામાં વધારો

Breaking News/બનાસકાંઠા: વડગામના પિરોજપુરા ગામે ચોરો ઝડપાયા ગામના લોકોની ઝપટે ચડ્યા ચોરી કરતા બે ચોરો બંને ચોરોને ગામના લોકોએ ચખાડ્યો મેથીપાક બંને ચોરોને માથે મુંડન કરાવી આખા ગામમાં ફેરવ્યા બંને ચોરોના ગળામાં “હું ચોર છું”નું લગાવાયું બોર્ડ ઝડપાયેલા બંને ચોરોને ગામલોકોએ પોલીસને સોંપ્યા

Breaking News/રાજકોટના વાતાવરણમાં અચાનક પલટો કમોસમી વરસાદની આગાહી રાજકોટમાં વરસાદના હળવા ઝાપટા કમોસમી વરસાદને પગલે ખેડૂત ચિંતાતુર

Breaking News/અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવતા આરોપીઓ ઝડપાયા વિદેશ જતા લોકોના બનાવતા હતા ખોટા ડોક્યુમેન્ટ અપાવતા હતા વિદેશના ટુરિસ્ટ વિઝા બે એજન્ટોને ક્રાઈમ બ્રાંન્ચે દબોચ્યા એજન્ટો પાસેથી સર્ટિફિકેટ મળી આવ્યા બેંકિંગ સર્ટિફિકેટ તથા નોટરીના દસ્તાવેજ કબજે કરાયા ભાવિન પટેલ અને રોનક સોનીની ધરપકડ

Breaking News/રાજ્યમાં રખડતા ઢોરોનું ખસીકરણ અભિયાન ત્રણ જિલ્લાઓમાં ૨૫૬ પશુઓનું કરાયું ખસીકરણ વિવિધ જિલ્લાઓમાં તબક્કાવાર અભિયાન નર પશુઓ-આખલાઓનું વૈજ્ઞાનિક ઢબે ખસીકરણ રાઘવજી પટેલે કરાવ્યો ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ

Pak-IMF-Riots/પાકે. IMFની શરતો સ્વીકારી તો રસ્તા પર રમખાણો થશે

Breaking News/અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી વિદેશ જતા લોકોના ખોટા ડોક્યૂમેન્ટ બનાવતા ઝડપાયા. ખોટા ડોક્યૂમેન્ટ બનાવી ટુરિસ્ટ વિઝા અપાવવાનું ચલાવતા હતા નેટવર્ક. બોગસ ડોક્યૂમેન્ટ બનાવતા એજન્ટોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા. ક્રાઈમ બ્રાંચે પ્રાઈવેટ કંપનીના સર્ટિફિકેટ, બેંકિંગ સર્ટિફિકેટ તથા નોટરીના દસ્તાવેજ કબજે કર્યાં. ક્રાઈમ બ્રાંચે ભાવિન પટેલ અને રોનક સોનીની કરી ધરપકડ.

Breaking News/ભાભર-સુઇગામ નેશનલ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત ટ્રક અને બાઇક વચ્ચે અબાળા ગામ નજીક અકસ્માત અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત બાઈક પાછળ બેઠેલ વ્યક્તિને ગંભીર ઇજાઓ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર મૃતક બાઈક ચાલક જગદીશ દરજી મોરવાળા ગામનો યુવાનનું અકાળે મોત નિપજતા પરિવારમાં શોક છવાયો

Breaking News/સુરેન્દ્રનગર: ખાડામાં પડતા વિદ્યાર્થીનું મોત શાળા પાસે ખાડામાં પડતા વિદ્યાર્થીનું મોત દસાડાના ધામા ગામે પ્રા. શાળા પાસેનો બનાવ ધો.3ના વિદ્યાર્થીનું મોત થતા લોકોમાં રોષ તંત્રની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ તંત્રની બેદરકારીથી મોત પરિવારજનોનો આક્ષેપ

Breaking News/રાજકોટ:150 ફુંટરીંગ રોડ પર અકસ્માત મામલો ખાડામાં પડતાં થયુ હતુ યુવાનનું મોત સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy