Gujarat/ભાજપ શિસ્ત સમિતિની બેઠકનો ચોથો દિવસ ગાંધીનગર કમલમ ખાતે શિસ્તસમિતિ બેઠક દક્ષિણ અને મધ્યગુજરાતની ચર્ચા થઈ પૂર્ણ ઉત્તર ઝોનની ચાલી રહી છે ચર્ચા આજે કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની થશે ચર્ચા ભાજપને કુલ 650થી વધુ મળી ફરિયાદ
Gujarat/ભરૂચ:પાનોલી GIDCમાં આગની ઘટના આગ બાદ ઝેરી ધુમાડાથી લોકોને આંખમાં બળતરા સંજાલીના લોકોને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ ફાયર બ્રિગેડ, 108ની ટીમ ઘટના સ્થળે
Gujarat/પોલીસ વાયરલેસ SI વર્ગ-3ના ઉમેદવારોની નિમણુંક સીધી ભરતીના ઉમેદવારોની કરવામાં આવી નિમણુંક કુલ 62 ઉમેદવારોને નિમણુંક આપવામાં આવી તમામ ઉમેદવારોને 7 દિવસમાં હાજર થવા ફરમાન
Gujarat/અમદાવાદઃ કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોનો આતંક નરોડા સેન્ટ મેરી હાઇસ્કુલ પાસેનો બનાવ અસામાજિક તત્વોએ ઓફિસમાં કરી તોડફોડ હરિશસિંહની ઓફિસમાં કરાઈ તોડફોડ હુમલામાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડનું નામ ચર્ચાયુ
Gujarat/રાજ્યની જનતા CMને કરી શક્શે સીધી ફરિયાદ CM કાર્યાલયમાં થઇ શક્શે સીધી ફરિયાદ CM કાર્યાલય સાથે જોડાવા વોટ્સએપ નં. જાહેર વોટ્સએપના માધ્યમથી કરી શકાશે સંપર્ક સંપર્ક, અરજી, ફરિયાદ માટે નંબરનો કરી શકાશે ઉપયોગ વોટ્સઅપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે 7030930344 નંબર પર વોટ્સએપથી જોડાઇ શક્શે
જીરાની આવક/જામનગર: હાપા યાર્ડમાં નવા જીરૂની આવક શરૂ, આજે મૂર્હતમાં મણના રૂ. 16501 બોલાયા, હરાજીમાં બોલાયા ઊંચા ભાવ, દ્વારકાના ખેડૂતને મણના રૂ. 16501 મળ્યા, નવા વર્ષમાં જીરૂની પાંચ ગુણીની આવક, સારા અને ઊંચા ભાવો મળતા ખેડૂતોમા ખુશી
અનાજ કૌભાંડ/વડોદરામાં અનાજ કૌભાંડમાં મોટો ખુલાસો, તરસાલીની જય હરસિદ્ધિ અનાજ દુકાનની તપાસ, તપાસ અધિકારી કાર્ડધારકના ઘરે જ ગયા ના હોવાનો ખુલાસો, , માણેજા- વૈભવલક્ષ્મી સોસા.માં B-32 મકાનમાં તપાસ, કાર્ડધારક હઠીસિંહની પુત્રવધુ સુનિતા ગોહિલની વાતચીત, આજદિન સુધી અમે સસ્તા અનાજની નથી જોઇ દુકાન, પરિવારમાં 6 સભ્યો,તો 8 લોકોનું વિતરણ કોણે કર્યુ..?
અકસ્માત/અરવલ્લી: ટ્રક-કારના અકસ્માતમાં 2ના મોત, માલપુરના જેસવાડી પાસે અકસ્માત થયો, કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત, કાર મોડાસા થી માલપુર આવી રહી હતી, જેસવાડી પાસે ઉભેલી ટ્રક પાછળ કાર ઘૂસી, મૃતકો માલપુર અને માલજીના પહડિયાના વતની