Gujarat/
ભાજપ શિસ્ત સમિતિની બેઠકનો ચોથો દિવસ ગાંધીનગર કમલમ ખાતે શિસ્તસમિતિ બેઠક દક્ષિણ અને મધ્યગુજરાતની ચર્ચા થઈ પૂર્ણ ઉત્તર ઝોનની ચાલી રહી છે ચર્ચા આજે કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની થશે ચર્ચા ભાજપને કુલ 650થી વધુ મળી ફરિયાદ
