Bomb Hoax/જામનગર: ઇન્ટરનેશનલ ફલાઇટ લેન્ડિંગ મામલો, સંપૂર્ણ ચકાસણી પૂર્ણ, સંદિગ્ધ પદાર્થ કે બૉમ્બ ન મળતા હાશકારો, મુસાફરો સાથેનું પ્લેન રવાના કરાશે : કલેકટર દસ્તાવેજી પ્રક્રિયા બાદ ફલાઈટને લીલી ઝંડી: કલેક્ટર, પ્રવાસીઓના લગેજની ચકાસણી કરી પૂર્ણ: કલેકટર, NSGની ટીમ એરપોર્ટ પર, ફલાઈટમાં તમામ 236 મુસાફરો છે એડલ્ટ, તમામને એરપોર્ટના લૉન્ચમાં આશ્રય
Bogus Billing/વડોદરા: મધ્ય ગુજરાતમાં GSTનો સપાટો, 270 કરોડનું બિલિંગ કૌભાંડ ઝડપાયું, પાંચ બોગસ પેઢીઓએ 27 કરોડના બિલ ઇસ્યુ કર્યા, ભરૂચ,આણંદ,નડિયાદની 14 પેઢીઓમાં તપાસM 14 પેઢી પૈકી 10માં ડોકયુમેન્ટ ખોટા હોવાનું બહાર આવ્યું
Gujarat/મુન્દ્રા પોર્ટમાંથી ઇ સિગારેટનો જથ્થો ઝડપાયો અંદાજિત 65 લાખની 13000 નંગ ઈ સિગારેટ ઝડપાઈ ચાઇનાથી આવેલ કન્ટેનરમાં ઝડપાઈ ઈ સિગારેટ
Gujarat/જામનગર ફ્લાઇટમાં બૉમ્બની આશંકા મામલો સમગ્ર ઘટનામાં રાહતના મોટા સમાચાર NSG ટીમો દ્વારા ફ્લાઇટનું ચેકિંગ પૂરું કરાયું કોઈ વાંધાજનક બોમ્બ કે કોઈ વસ્તુ મળી નહીં
Gujarat/જામનગર: મોસ્કો ગોવાની ફ્લાઇટમાં બોમ્બની અફવા 236 જેટલા મુસાફરોને સલામત બહાર કઢાયા કલેકટર, SP, ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ ખાતે દોડી આવ્યા બૉમ્બ સ્ક્વોડ દ્વારા ફલાઇટમાં સઘન તપાસ શરૂ જામનગર એરપોર્ટ કિલ્લાબંધીમાં ફેરવાયું
ઓબીસી અનામત રિપોર્ટ/ઝવેરીપંચ OBC અનામતનો રિપોર્ટ આપશે, આ માસમાં સરકારને સુપરત કરશે રિપોર્ટ, પંચાયતમાં અનામત અંગે રિપોર્ટને આખરી ઓપ અપાયો, ખેડા સહિત અન્ય નપાની યોજાવાની છે સામાન્ય ચૂંટણી, કેટલી ઓબીસી અનામત આપવી તેનાં રિપોર્ટને આકરી ઓપ, આ રિપોર્ટને આધારે રાજ્ય ચૂંટણીપંચ કરશે જાહેરાત, ગ્રામ પંચાયતની ચૂંટણી કાર્યક્રમ જાહેર કરશે, ચૂંટણીપંચ પંચાયતોની ચૂંટણીનું કરશે એલાન
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ/મહેસાણા: વડનગર ખાતે આજે પતંગ મહોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું કરાયું આયોજન, G 20ની થીમ પર ગુજરાતમાં પતંગ મહોત્સવ, મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે, જિલ્લાના સાંસદ, ધારાસભ્યો પર રહેશે હાજર
ટ્રાફિક પોલીસ/ઉત્તરાયણ પૂર્વે એકશનમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ, 1 હજારથી વધુ ટુ-વ્હીલરો પર સેફ્ટીતાર લગાવ્યા, દોરાથી જીવલેણ નુકસાનથી બચાવવા કવાયત, ગળામાં ગંભીર ઈજા થવાના છે અનેક કિસ્સા, ટુ-વ્હીલર ચાલકોને ગળે મફલર પહેરવા સુચન, બાળકોને ટાંકી પરના બેસાડવા પોલીસની સુચના, આ ઝુંબેશ આગમી દિવસોમાં ચાલુ રહેશે
વિદેશ પ્રવાસ/અમદાવાદ: AMCના અધિકારીઓ જશે જાપાન, મ્યુ. કમિશનર સાથે કેટલાક અધિકારીઓ જશે. વોટર સ્ટડી ટૂર માટે જશે જાપાન, DYMC, સિટી ઈજનેર ઝાલા પણ જશે જાપાન, 16 જાન્યુ. થી 20 જાન્યુઆરી સુધીની સ્ટડી ટૂર
હત્યા/રાજકોટ: અઢી વર્ષની બાળકીની હત્યાનો મામલો, સાવકો પિતા જ નીકળ્યો હત્યારો, ગળું દબાવી દીવાલ સાથે માથું અથડાવી કરી હત્યા, હત્યા બાદ અકસ્માતનું કર્યું બહાનું, પત્નીની ગેરહાજરીમાં આપ્યો હત્યાને અંજામ, હત્યા બાદ લાશને ફેંકી ઝાડીમાં, ગાંધીનગર-મહેસાણા રોડ પરથી આરોપી પકડાયો, લગ્નજીવનમાં નડતરરૂપ થતા કરી હત્યા