Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

હની ટ્રેપ/સુરત: વરાછા પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપની ફરિયાદ, વેપારી પાસેથી રૂ.10 લાખથી વધુની રકમ પડાવી, 6 આરોપીની કરી ધરપકડ, 4 મહિલા સહિત 2 પુરુષની કરી ધરપકડ

મર્ડર/સુરત: લીંબાયત વિસ્તારમાં હત્યાનો મામલો, ત્રણ આરોપીની કરી પોલીસે ધરપકડ, રિશીકેશ એપાર્ટમેન્ટ પાસેનો બનાવ, સામાન્ય બાબતમાં થઇ હતી હત્યા, યુવકને ચપ્પુ મારી કરી હતી હત્યા, નિતેશ નામના યુવકની થઇ હતી હત્યા, દશરથ કણિયો, મનોજ પાટીલ, સંતોષ પટેલની ધરપકડ

પ્રવાસી ભારતીય દિવસ/પ્રવાસી ભારતીય દિવસ કાર્યક્રમમાં હોબાળાની ઘટના, PMના કાર્યક્રમમાં એન્ટ્રી ના મળતા ભડકયા પ્રવાસી, લંડનના ડેપ્યુટી મેયરને પણ રોકવામાં આવ્યા, NRIનો આક્ષેપ-આવું જ હતું તો બોલાવ્યા કેમ..?, PMના સંબોધન પહેલા પ્રવેશ ના મળતાં થયો હતો વિવાદ, બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરના ગ્રાન્ડ હોલમાં ના મળ્યો પ્રવેશ

સંમેત શિખર/સમ્મેદ શિખર પર હવે નવો વિવાદ, ઝારખંડનાં આદિવાસી સમુદાય દ્વારા દાવો, સંથાલ સમુદાયનો દાવો- પર્વત અમારો, સમગ્ર પારસનાથ પર્વત અમારો: સંથાલ સમુદાય, આજથી મોટા આંદોલનની તૈયારી, રવિવારે જૈનસમાજ-આદિવાસી તંત્રની બેઠક મળી

કોલકાતા હાઇકોર્ટ/કલકત્તા હાઇકોર્ટના જસ્ટિસ મંથાની બેચનો બહિષ્કાર, સુવેંદુ અધિકારીનો સંરક્ષણ આપવાનો આરોપ, ન્યાયાધીશના વિરોધણાં પોસ્ટર લગાવામાં આવ્યા, જસ્ટિસ રાજશેખર મંથાની પીઠે કર્યો વિરોધ, એન્ટ્રી ગેટ પર રોક લગાવી કામકાજ ઠપ કર્યુ, પોસ્ટરમાં પક્ષપાતપૂર્ણ રવૈયા અપનાવાનો આરોપ

જોશીમઠ/જોશીમઠને લઇ એક્સપર્ટનો મોટો દાવો, જોશીમઠ ધસી પડશે કોઇ બચાવી નહીં શકે, સુરંગને કારણે રોજ 6 કરોડ લિટર પાણી વહ્યું, પહાડ ખોખલો થઇ જતાં સીધી અસર, ઉત્તરાખંડના ગઢવાલના ઉંચા પર્વતની અંદર પોલાણ, અગાઉ ટનલ ખોદાતા પાણી વહેતા ના રોકાયું, બદ્રીનાથ-હેમકુંડ સાહિબનું પ્રવેશદ્વાર ગણાય છે જોશીમઠ

અંગારકી ચોથ/રાજયભરમાં ગણેશમંદિરોમાં આજે ભક્તોની ભારે ભીડ, આજે મંગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી અંગારકી ચોથ, મંગળવારના દિવસે આવતી ચોથ ગણેશભક્તો માટે વિશેષ, અંગારકી ચોથના દિવસે ગણેશ મંદિરોમાં લોકોની ભીડ, ગણેશ મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી

સુપ્રીમ કોર્ટ/રાજ્યોને સિવિલકોડ પર કમિટી બનાવવાનો હક, અરજીની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે કર્યો ઈનકાર, સુપ્રીમ કોર્ટ તરફથી મહત્વનું સુચન, રાજ્ય સરકારોને કમિટી વિરુદ્ધ અરજીમાં મેરિટ નહીં, રાજ્ય સરકારના ફેંસલાને સુપ્રીમમાં હતો પડકાર, CJIની અધ્યક્ષતાવાળી બેચે સુનાવણીનો કર્યો ઈનકાર

ઠંડી/રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી, ઉત્તરાયણ વખતે ઠંડીનો વધુ એક રાઉન્ડ, નલિયા 12.4 સાથે સૌથી ઠંડુગાર શહેર, અમદાવાદમાં લઘુત્તમ 15.3 ડિગ્રી તાપમાન સરેરાશ મહત્તમ તાપમાનમાં 6 ડિગ્રીનો વધારો, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી લઘુ.તાપમાન, વડોદરામાં 15.4 ડિગ્રી લઘુ.તાપમાન

Earthquake/ઇન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા, રિકટર સ્કેલ પર 7.7ની તીવ્રતા મપાઈ, ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ, ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરાઈ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy