હીરાબા/વડાપ્રધાનના માતાની તબિયત સુધારા પર, યુ.એન.હોસ્પિટલ દ્રારા અપાઇ માહિતી, અખબારી યાદી બહાર પાડી માહિતી અપાઇ, તબિયત સુધારા પર હોવાનું જણાવાયું, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હોસ્પિટલ, હીરાબાના ખબર અંતર પૂછવા પહોંચ્યા હોસ્પિટલ, યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા સીએમ
કરંટથી મોત/તાપીમાં કરંટ લાગતા ત્રણ લોકોનાં મોત એક જ પરિવારનાં ત્રણ લોકોનાં મોત ખેતરમાં વીજતારથી કરંટ લાગતા બની ઘટના વાલોડના મોરદેવીના એક જ પરિવારના ત્રણ સભ્યો માતા,પિતા અને પુત્રનું મોત થતા શોકનો માહોલ
જીએસટી દરોડા/રાજકોટ બોનાન્ઝા બ્યૂટી સલૂનમાં દરોડા, બોનાન્ઝાની 7 બ્રાન્ચ પર દરોડા, 43 લાખની ટેકસ ચોરી આવી સામે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ, વધુ કર ચોરી પણ આવી શકે છે સામે,સેન્ટ્રલ જીએસટીની પ્રીવેન્ટીવ દ્રારા દરોડા, રાજકોટમાં પ્રથમ વખત સલૂન પર દરોડા
Gujarat/સુરતમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાયો દુબઈ 1 મહિનો રહી પરત ફર્યો હતો યુવક એરપોર્ટ ખાતે ટેસ્ટિંગમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો
Gujarat/જામનગર: ડેન્ટલ કોલેજમાં ઘર્ષણની ઘટના પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે મોડી રાત્રે ઘર્ષણ વિદ્યાર્થીના બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન બબાલ પોલીસ હોસ્ટેલ કેમ્પસમાં ઘુસી ગયાનો આક્ષેપ પોલીસે માર માર્યાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ
World/નેપાળથી ઉત્તરાખંડ સુધી ભૂકંપનાં આંચકા રાત્રે 1 થી 2 વાગ્યાના સુમારે આંચકા રિકટર સ્કેલ પર 4.7 – 5.3ની તીવ્રતા ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ
Gujarat/ગાંધીનગર: સ્વર્ણિમ સંકુલ ખાતે આજે કેબીનેટની બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક કોરોના એક્શન પ્લાનને લઇ થઇ શકે ચર્ચા
Gujarat/ઉત્તર ભારત સહિત ગુજરાતમાં ઠંડીનો ચમકારો રાજસ્થાનના ફતેહપુર,માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ નલિયા 5.8, ડીસા 9.6, કંડલા એરપોર્ટ 9.7 ડીગ્રી અમદાવાદ 13.2,ગાંધીનગર 11.7, ભુજ 10 ડીગ્રી
India/કોંગ્રેસ 26 રાજ્યો માટે ઓબ્ઝર્વરની કરી નિમણુંક હાથ સે હાથ જોડો અભિયાન માટે નિમણૂંક ગુજરાત માટે મિલિંદ દિયોરાને પસંદ કરાયા
પાકિસ્તાની/નડાબેટ બોર્ડર પરથી પાકિસ્તાની ઝડપાયો, બોર્ડર પ્રવેશ કરતાં BSFએ ઝડપી પાડ્યો, પાકિસ્તાની નાગરિકની ધરપકડ, શંકાસ્પદ હિલચાલ કરતા ઇસમને BSFએ ઝડપ્યો, પાકિસ્તાનના પુનમાં ગામનો હોવાની ઓળખ