અભદ્ર માંગણી/રાજકોટ: પ્રોફેસર દ્વારા અભદ્ર માંગણી મામલો, વિદ્યાર્થીની પાસે કરી હતી અભદ્ર માંગણી, પ્રોફેસર ડો.સંજય તેરૈયાને અંતે કર્યો સસ્પેન્ડ, તપાસમાં પ્રોફેસર સંજય તેરૈયા દોષિત, માતૃશ્રી વીરબાઇમાઁ મહિલા કોલેજની છે ઘટના પ્રોફેસર સામે ફરિયાદ નોંધવા ટ્રસ્ટ કાર્યવાહી કરશે
હીરાબાની તબિયત બગડી/વડાપ્રધાન મોદીના માતૃશ્રીની તબીયતમાં સુધારો, સીએમ ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હોસ્પિટલ, યુ.એન.મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા સીએમ
આગ/કમ્બોડિયાની હોટલમાં લાગી ભીષણ આગ, પોઈપેટમાં ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટલમાં લાગી ભીષણ આગ, આગને કારણે 9થી વધુ લોકોના મોત, 30થી વધુ લોકો દાઝી ગયાના અહેવાલ, 50થી વધુ લોકો હજુ પણ ફસાયેલા, ફસાયેલા લોકોને બહાર કાઢવા કવાયત તેજ, આગથી બચવા અનેક લોકોએ બારીમાંથી લગાવી છલાંગ
છેડતી/વડોદરા: MS યુનિ.માં વિદ્યાર્થિનીની છેડતી, Sy.Bcomની વિદ્યાર્થિની સાથે છેડતી, ત્રણ વિધાર્થીઓએ કરી છેડતી, વિધાર્થિનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, MSયુનિ.ની સિક્યોરિટી શોભાના ગાંઠિયા સમાન
કચ્છ ભૂકંપના આંચકા/કચ્છઃ ભચાઉ નજીક અનુભવાયો ભૂકંપનો આંચકો, 3.5 ની તીવ્રતા આંચકો અનુભવાયો, સાંજે 6:44 મિનિટે અનુભવાયો આંચકો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 21 કિમી દૂર, પૂર્વ કચ્છના અનેક વિસ્તારમાં અનુભવાયો આંચકો
કોરોના પોઝિટિવ/ખેડા જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ, 21 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, આફ્રિકાના યુગાન્ડાથી ગઇકાલે આવ્યો હતો યુવક, યુવકને તાત્કાલિક હોમ આઇસોલેશન કરાયો, યુવકને હાલ માતર ખાતે હોમ આઇસોલેસન કરાયો, સંપર્કમાં આવેલ 24 લોકોના લેવાયા સેમ્પલ
હીરાબા/PM મોદી થોડીવારમાં પહોંચશે અમદાવાદ એરપોર્ટ, અમદાવાદ એરપોર્ટથી સીધા હોસ્પિટલ જઇ શકે, રાત્રે રાજભવનમાં કરી શકે છે રાત્રિરોકાણ, અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારાઇ, થોડીવારમાં વડાપ્રધાન મોદી આવશે અમદાવાદ, હોસ્પિટલમાં હીરાબાની તબિયત સુધારા પર, હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન કરાયું હતું જાહેર યુ.એન.મહેતા હોસ્પિટલમાં હીરાબાની ચાલી રહી છે સારવાર
હીરાબા/PM મોદીનાં માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર યથાવત, મુખ્યમંત્રીના અગ્રસચિવ પહોંચ્યા હોસ્પિટલ, દરિયાપુર-અસારવાના ધારાસભ્ય પહોંચ્યા હોસ્પિટલ, હોસ્પિટલની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો, માતાની તબિયત નાદુરસ્ત થતાં આવશે PM, વડાપ્રધાન મોદી બપોરે આવશે અમદાવાદ, એરપોર્ટ પર પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, પોલીસ SPG ડોગ સ્કવોર્ડનો બંદોબસ્ત ગોઠવાયો
હીરાબા/PM મોદીનાં માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, હીરાબાની તબિયત બગડતા યૂ.એન.મહેતા હોસ્પિટલ ખસેડાયા, યુ.એન.મહેતા હોસ્પિટલમાં હીરાબાની કરાઇ સારવાર, યૂ.એન.મહેતા હોસ્પિટલમાં વધારાઈ સુરક્ષા વ્યવસ્થા, હીરાબાની ખબર અંતર પૂછવા ધારાસભ્યો પહોંચ્યા, હીરાબાને ચેકઅપ માટે લવાયા યૂ.એન મહેતા હોસ્પિટલ
હીરાબા/વડાપ્રધાનના માતાની તબિયત સુધારા પર, યુ.એન.હોસ્પિટલ દ્રારા અપાઇ માહિતી, અખબારી યાદી બહાર પાડી માહિતી અપાઇ, તબિયત સુધારા પર હોવાનું જણાવાયું, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હોસ્પિટલ, હીરાબાના ખબર અંતર પૂછવા પહોંચ્યા હોસ્પિટલ, યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા સીએમ