હીરાબા/ PM મોદીનાં માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, હીરાબાની તબિયત બગડતા યૂ.એન.મહેતા હોસ્પિટલ ખસેડાયા, યુ.એન.મહેતા હોસ્પિટલમાં હીરાબાની કરાઇ સારવાર, યૂ.એન.મહેતા હોસ્પિટલમાં વધારાઈ સુરક્ષા વ્યવસ્થા, હીરાબાની ખબર અંતર પૂછવા ધારાસભ્યો પહોંચ્યા, હીરાબાને ચેકઅપ માટે લવાયા યૂ.એન મહેતા હોસ્પિટલ

Breaking News