Mock drills/સમગ્ર દેશમાં આજે મોક ડ્રીલ, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોક ડ્રીલ, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ,વેન્ટિલેટર, હોસ્પિટલના અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિનું ઓડિટ, કોરોના એક્શન પ્લાનની તૈયારીના પગલે મોક દ્વીલનું આયોજન
Gujarat/ઉત્તર ભારત સહિત ગુજરાતમાં ઠંડીનો ચમકારો રાજસ્થાનના ફતેહપુર,માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ નલિયા-5.8, ડીસા- 9.6, કંડલા એરપોર્ટ- 9.7 ડીગ્રી અમદાવાદ -13.2,ગાંધીનગર- 11.7, ભુજ -10 ડીગ્રી
Gujarat/રાજકોટના જાણીતા સન્ની પાજી સામે નોંધાઈ ફરિયાદ સન્ની પાજી ઢાબાના માલિક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ ખુદ પત્નીએ જ નોંધાવી માનસિક ત્રાસની ફરિયાદ સન્ની પાજી ધરાવે છે “સન્ની પાજી કા ઢાબા” નામની હોટેલ
Gujarat/કોરોના સ્થિતિને લઇ આજે દેશભરમાં મોકડ્રીલ કોરોના ખતરાને લઇ એલર્ટ પર તંત્ર અમદાવાદ સહિત દેશની હોસ્પિટલોમાં મોકડ્રીલ સિવિલના ઓક્સિજન પ્લાન્ટમાં થશે મોકડ્રીલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર સિવિલમાં જોડાશે
માનસિક વિકૃતિ/સુરતમાં વિકૃત પતિની માનસિકતાનો કિસ્સો, આરોપી પતિની રાંદેર પોલીસે કરી ધરપકડ, પત્નીને HIV પોઝિટિવનું આપ્યું ઈન્જેકશન, પત્ની બેભાન થતાં હોસ્પિટલ ખસેડાઈ, પત્ની પર ચારિત્ર્યની આશંકાએ આપ્યું ઈન્જેકશન
કોરોના રસીકરણ/કોરોના સંક્રમણ ટાળવા એકશનમાં સરકાર, અર્બન હેલ્થ સેન્ટરોમાં રસીકરણની વ્યવસ્થા, રસીનો ડોઝ લેવા બાકી લોકોને તંત્રની અપીલ, રસીકરણ અભિયાન વેગવંત બનાવવા પ્રયાસ, કોરોના જંગ સામે રસીકરણ જ રામબાણ ઈલાજ
ડ્રગ્સ/અમદાવાદમાં ફરી ઝડપાયું MD ડ્રગ્સ, SOGએ 2.26 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું, વેજલપુરમાં ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ, ફિરોઝ પઠાણની ધરપકડ, નઇમ નામનો આરોપી વોન્ટેડ
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ/પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ચુસ્ત નિયમપાલન, તમામ મુલાકાતીઓએ માસ્ક સાથે કર્યુ પાલન, અગાઉ માસ્ક સાથે જ એન્ટ્રી લેવા કરાઈ હતી જાહેરાત, કોરોના સંક્રમણ ટાળવા લેવાયો હતો નિર્ણય, ગઈકાલે મોટી સંખ્યામાં લોકોએ લીધી મુલાકાત
સ્ટેચ્યુ ઓફ યુનિટી/સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં માસ્ક ફરજિયાત આવતીકાલથી નવા નિયમનો થશે અમલ પ્રવાસીઓને માસ્ક સાથે જ એન્ટ્રી અપાશે કોરોના સંક્રમણ ટાળવા લેવાયો મહત્વનો નિર્ણય સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં માસ્ક ફરજિયાત
Gujarat/સમગ્ર ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ 10 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે નલિયામાં સૌથી નીચું 4.2 ડિગ્રી તાપમાન