Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/રાષ્ટ્રપતિ મુર્મુનો દક્ષિણ ભારતનો પ્રવાસ પાંચ દિવસ દક્ષિણ ભારતનો કરશે પ્રવાસ કેટલાંક કાર્યક્રમમાં ભાગ લેશે રાષ્ટ્રપતિ આંધ્રપ્રદેશના શ્રીશૈલમ મંદિરમાં કરશે દર્શન

World/ઓસ્ટ્રેલિયાના લેચ ક્ષેત્રમાં હિમસ્ખલન હિમસ્ખલનને કારણે 10 લોકો દટાયા એક વ્યક્તિને મહાજહેમતે બચાવી લેવાયો બચાવ અભિયાનની કામગીરી હાથ ધરાઈ

ચોરી/કાનપુરમાં સુરંગ ખોદી સોના ચોરીની ઘટના, કાનપુરના સચેંડી વિસ્તાર સ્થિત SBI બેંકનો બનાવ, 8 ફુટની સુરંગ ખોદી લગભગ 2 કિલો સોનું લઇ લીધું, ગત બુધવારે બની હતી ઘટના

ધારાસભ્યોની ધાર્મિક મુલાકાત/જામનગર: શહેરના બે ધારાસભ્યોએ લીધી ધાર્મિક મુલાકાત, ધારાસભ્ય રિવાબા જાડેજા,દિવ્યેશ અકબરી મુલાકાતે, બાલા હનુમાન મંદિર અને મોટી હવેલીમાં કર્યા દર્શન, ધારાસભ્ય રિવાબા જાડેજાએ બોલી રામધૂન, ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ મંજીરા વગાડ્યા

વિસ્ફોટ/દક્ષિણ આફ્રિકાનાં બોકસબર્ગમાં વિસ્ફોટ, વિસ્ફોટને કારણે 20 લોકોનાં કરૂણ મોત, ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ, ગેસ ટેન્કરમાં વિસ્ફોટ થતાં બની ઘટના, ધુમાડાનાં ગોટા દુર દુર સુધી જોવા મળ્યા

આઇસીએમઆર રિસર્ચ/નાચતા-ગાતા અચાનક મોત થવા પર સવાલ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કરી સ્ટડી, અચાનક કેમ કાર્ડિયાક એરેસ્ટની બની રહી છે ઘટના, આ ઘટનાનું શું કોરોના સાથે હોઇ શકે કોઇ કનેકશન?, તમામ બાબતોને લઇ ICMR દ્વારા અભ્યાસ હાથ ધરાયો, હાર્ટએટેક-કાર્ડિયાક એરેસ્ટમાં અંતર હોવાની જાણકારી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ/ગાંધીનગર: ગૌણ સેવાએ પરીક્ષાઓની કરી તૈયારી, ગૌણ સેવાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાની કરી શરૂઆત, ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ 2ની પરીક્ષાની તારીખ કરી જાહેર, આજથી બપોરે 2 કલાકે કોલ લેટર કરી શકાશે ડાઉનલોડ ઓજસની વેબસાઈટ પરથી ડાઉડલોડ કરી શકાશે

ગુજરાત એસટી/રાજકોટઃગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે, એસટી બસ સ્ટેન્ડની લીધી મુલાકાત, 5 ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી ખુલ્લી મૂકી

દીપડાનો હુમલો/જૂનાગઢ: બાળકી પર દીપડાનો હુમલો, વંથલીના સોનારડી ગામની ઘટના, 7વર્ષની બાળકીનું મોત, સારવાર દરમિયાન થયું મોત, વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy