Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Murder/સુરત: ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં એક વ્યક્તિ પર હુમલો, ઉતરાણ પોલીસ વિસ્તારની ઘટના, પાડોશીએ કર્યો હુમલો, હિંમતભાઈ નામના વ્યક્તિ પર ચપ્પુ વડે હુમલો, સારવાર દરમ્યાન હિંમતભાઈનું થયું મોત

તવાંગ સંસદ/સંસદમાં ફરી તવાંગ વિવાદ મુદ્દે હોબાળો, લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષે તવાંગનો મુદ્દો ઉઠાવ્યો, ચીન પર બોલવાનો મોકો અમને ના મળ્યો: ખડગે,  દેશની રક્ષા માટે ઉઠાવ્યો સવાલ: ખડગે, સદનમાં હંમેશા બધાને બોલવાનો મોકો મળ્યો: ઉપસભાપતિ

અકસ્માત/મહેસાણા: બહુચરાજી મહેસાણા માર્ગ ઉપર અકસ્માત, બલોલ અને મીઠા ગામ વચ્ચે સર્જાયો અકસ્માત, છોટા હાથી અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક સવાર બંને યુવાનના ઘટના સ્થળે મોત

હત્યા/દહેગામ: પતિએ પત્નીની હત્યા કર્યાનો મામલો, પતિ દિનેશ સિહે પત્ની ગીતા બેનનુ ગળું કાપી કરી હત્યા, દિનેશસિહ લાઈટ મેન અને ખેતીનું કામ કરતો હતો, ઘરના સભ્યો લગ્ન પ્રસંગે ગયા ત્યારે ઝઘડો થયો હતો, પતિ પત્ની વચ્ચે ખટરાગ થી ખેલાયો ખૂની ખેલ

બાર એસોસિયેશન ચૂંટણી/ગાંધીનગર:ગાંધીનગર બાર એસો.ની ચૂંટણી, છેલ્લા 10 વર્ષથી સમરસ બોડી બનતી હતી, પ્રમુખ, ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્ટરી, સહિતના હોદ્દા ચૂંટણી, સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે

મહેસાણા નગરપાલિકા/મહેસાણા: પાલિકામાં ભૂગર્ભ ગટર શાખા ઇન્ચાર્જ સસ્પેન્ડ, ઇન્ચાર્જ વિશાલ ઓઝાને સસ્પેન્ડ કરાયા, ફરજ પ્રત્યે બેદરકારી રાખતા કરાયા સસ્પેન્ડ, દરબાર વેસ્ટ એજન્સીને 17 નોટિસ

રેલ્વે અકસ્માત/મણિનગર રેલ્વે સ્ટેશન પાસેની ઘટના, ટ્રેનની અડફેટે દંપતીનું અરેરાટીભર્યું મોત, મહારાષ્ટ્રનું દંપતી અમદાવાદ આવ્યું હતું, સ્વજનની મરણયાત્રામાં જતાં ટ્રેન અકસ્માત, રેલ્વે ટ્રેક પરથી પસાર થતા દંપતીનો થયો અકસ્માત

અમિત શાહ/ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, ગાંધીનગર લોકસભા વિસ્તારના 7 MLAની શાહ સાથે બેઠક, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત, વિકાસનાં નવા કામો અને રોડમેપ અંગે ચર્ચા થશે, ટોચનાં વિજેતા ધારાસભ્યો બેઠકમાં રહેશે હાજર

છેડતી/જૂનાગઢ: શાળામાં વિદ્યાર્થીનીઓના અડપલાનો મામલો, અમરાપુર શાળામાં વિદ્યાર્થીનીઓને અડપલાનો મામલો, શિક્ષક, આચાર્ય અને પટાવાળા સામે ફરિયાદ, પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને આપી હતી ધમકી, વાલીને જાણ ન કરવા આપી હતી ધમકી, પટાવાળાએ ગિરીશ લાડાણીને ભગાડવામાં કરી મદદ, વાલીઓએ નોંધાવી પોલીસ ફરિયાદ

ક્રાઇમ ન્યૂઝ/અમદાવાદ: કોતરપુર વોટર વર્ક્સમાં માનવ અંગની ઘટના, પોલીસે માનવ અંગને કબ્જે કર્યા, અકસ્માત મોતનો ગુનો નોંધ્યો, પોલીસે માનવ અંગને તપાસ માટે FSL માં મોકલ્યું, આસપાસના વિસ્તારમાં પોલીસે તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy