World/વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે વાત કરી પુતિન સાથે ફોન પર PM મોદીએ કરી વાતચીત રશિયા-યુક્રેન યુદ્ધ સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત કરી
Arvalli/અરવલ્લીઃ વેજપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો ધો. 11ના વિદ્યાર્થીને લાકડી વડે ઢોર માર માર્યો સંજય પ્રજાપતિ નામના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ચોકલેટ ખાવા મુદ્દે લોબી અને રૂમમાં માર માર્યો શરીર પર ઈજાના નિશાન ઉપસી જતા હોસ્પિ. ખસેડ્યો વિદ્યાર્થીના વાલી દ્વારા ન્યાયની માંગણી
Weather/હવામાન વિભાગની આગાહી કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના ભાવનગર, ગીરસોમનાથમાં માવઠાની આગાહી ભરૂચ, આણંદમાં પણ માવઠાની આગાહી 48 કલાક બાદ લઘુતમ તાપમાન ઘટશે 48 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે 20 તારીખ બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે
Amit Shah/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળી બેઠક ઓલમ્પિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની કામગીરી અંગે સમીક્ષા ગાંધીનગર સંસદીય વિસ્તારના MLA સાથે કરી બેઠક 2036માં સંભવતઃ ગુજરાતમાં યોજાનાર છે ઓલમ્પિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ આં.રા. કક્ષાના બને તે માટે તાકીદ તૈયારીઓ અંગે અમિત શાહે મેળવ્યો તાગ વિકાસના કામોને અગ્રતા આપવા અમિત શાહના સૂચન
દેવાયત ખવડ/રાજકોટ: દેવાયત ખવડ વિવાદ, દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર, ટૂંક સમયમાં થઇ શકે છે દેવાયતની ધરપકડ, દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર કર્યો હતો હુમલો
Amit Shah/અમદાવાદ:અમિત શાહની અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ, સિનિયર અધિકારીઓ સાથે હતી બેઠક, ચીફ સેક્રેટરી પંકજ કુમાર પણ રહ્યા હાજર, અશ્વિની કુમાર,એમ થેંનરાસન પણ હતા બેઠકમાં હાજર, બેઠક પૂર્ણ કરી અધિકારીઓ રવાના, અમિત શાહની ધારાસભ્ય સાથે બેઠક ચાલુ, વિકાસના કાર્યોને ગતિ આપવા કરાઇ ચર્ચા
syrup/ભારતમાં બનેલી સિરપમાં નથી કોઇ ભેળસેળ, આફ્રિકાના ગામ્બિયામાં કેટલાંક મોત મુદ્દે તપાસ, ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે સિરપ મુદ્દે કરી સ્પષ્ટતા, ડ્રગ્સ કંટ્રોલર તરફથી WHOને લખાયો પત્ર, તપાસમાં સિરપમાં કોઇ ભેળસેળ કરાઇ નથી, સિરપની ગુણવત્તા સ્ટાન્ડર્ડ હોવાની આપી જાણકારી
Amit Shah/ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, અમિત શાહ સર્કિટ હાઉસ બેઠક, અમિત શાહની અમદાવાદમાં મહત્વની બેઠક, મુખ્યમંત્રી અને મંત્રી હર્ષ સંઘવી બેઠકમાં હાજર, સાત વિધાનસભા બેઠકોનાં MLA બેઠકમાં હાજર, સ્પોર્ટસ કોમ્પલેક્ષ,મેટ્રો સહિતના મુદ્દે થઇ શકે ચર્ચા
Business Summit - 2/રાજકોટમાં બિઝનેસ સમિટનું આયોજન, ઇન્ટરનેશનલ બિઝનેસ સમિટનું આયોજન, સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજન સમિટથી સૌરાષ્ટ્રમાં વેપાર ઉદ્યોગને મળી શકશે વેગ, ત્રણ દિવસ યોજાશે ઇન્ટરનેશનલ બિઝનેસ સમિટ, ઝિમ્બાબ્વે,કોંગોના પદાધિકારીઓ લીધો ભાગ, ભારત અને આફ્રિકા વચ્ચે વેપાર ઉદ્યોગને મળશે વેગ
FILM PATHAN/પઠાણ ફિલ્મ વિવાદનાં પડઘા ગુજરાતમાં, ગાયક રાજભા ગઢવીએ ફિલ્મનો નોંધાવ્યો વિરોધ, પઠાણ ફિલ્મ રિલિઝ ના થવા દેવી જોઇએ: રાજભા